
ખાન એકેડેમી કઈ રીતે કામ કરે છે

વ્યક્તિગત શિક્ષણ
વિદ્યાર્થીઓ પોતાની ઝડપે પ્રેક્ટિસ કરે છે, સૌપ્રથમ તેમની સમજણમાં રહેલ ઉણપને દૂર કરે છે અને પછી તેમના શિક્ષણને વેગ આપે છે.
વિશ્વસનીય વિષયવસ્તુ
નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલ, ખાન એકેડેમીની વિશ્વસનીય અભ્યાસ અને પાઠોની લાયબ્રેરી ગણિત, વિજ્ઞાન અને બીજા વધુ વિષયને આવરી લે છે. શીખનારા અને શિક્ષકો માટે હંમેશાં નિઃશુલ્ક.
શિક્ષકોને સશક્ત બનાવવાના સાધનો
ખાન એકેડેમી દ્વારા, શિક્ષકો તેમના વિદ્યાર્થીઓની સમજમાં રહેલ ઉણપને ઓળખી શકે છે, સૂચન આપી શકે છે, અને દરેક વિદ્યાર્થીની જરૂરિયાતો સુધી પહોંચી શકે છે.
શિક્ષકો
તમારા વર્ગખંડને અલગ પાડો અને દરેક વિદ્યાર્થીને જોડો.
અમે શિક્ષકોને તેમના સંપૂર્ણ વર્ગખંડને ટેકો આપવા માટે સશક્ત બનાવીએ છીએ. ખાન એકેડેમીનો ઉપયોગ કરનાર 90% યુ.એસ. શિક્ષકો અમને અસરકારક માને છે.

શીખનાર અને વિદ્યાર્થીઓ
તમે કંઈપણ શીખી શકો છો.
ગણિત, વિજ્ઞાન અને બીજા વધુ વિષયોમાં ઊંડી, નક્કર સમજણ કેળવો.
"હું ગરીબ પરિવારથી આવું છું. ઘરે એક જ ઓરડો છે, અમે એક જ ઓરડામાં રહીએ છીએ. જ્યારે હું નાની હતી, ત્યારે મને ગણિતનો ડર હતો. પરંતુ હવે, હું ખાન એકેડમીના કારણે ગણિતને પ્રેમ કરું છું."

અંજલિIndia

સાથે મળીને આપણે પરિવર્તન લાવી શકીએ છીએ
દરેક બાળકને શીખવાની તક મળવી જોઈએ.
સમગ્ર વિશ્વમાં, 617 મિલિયન બાળકોમાં મૂળભૂત ગણિત અને વાંચન કુશળતા ખૂટે છે. તમે બાળકના જીવનનો કોર્સ બદલી શકો છો.
મુખ્ય સમર્થકો







