Careers at
Khan Academy

વિશ્વને ભણતરને ચાહવા તરફ પ્રેરિત કરીએ.

કોઈ પણ માટે, કોઈ પણ સ્થાને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડવા અમારી સાથે અમારા મિશનમાં જોડાઓ.


અમારી સાથે જોડાઓ!

શરૂઆત

અમે માનીએ છીએ કે અમુક મહાન લોકો મોટું પરિવર્તન લાવી શકે છે. જો તમે એમાંથી એક છો, તો અમારી ટીમમાં રહેલ તકોને જુઓ અને નીચે અરજી કરો. કોઈ પણ માટે, કોઈ પણ સ્થળે વિશ્વસ્તરીય શિક્ષણ, વિનામૂલ્યે પૂરું પાડવા અમારી સાથે અમારા મિશનમાં જોડાઓ.

લાભ અને ફાયદા

અમે કોઈ નફો કરતા નથી પણ અમે અમારી કુશળ ટીમને વળતર આપીને પુરસ્કૃત કરીએ છીએ.

  • યોગ્ય વેતન
  • Flexible schedules and required time off to ensure you are well-rested
  • 401(k) + matching
  • Comprehensive insurance
    (medical, dental, vision, life)
  • દરરોજ સ્વાદિષ્ટ ભોજન
  • Paid parental leave
  • Remote-friendly workplace
  • Fun team events and board game nights!
સહભાગીદારીમાં