મુખ્ય વિષયવસ્તુ પર જાઓ

જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

ખાનના બાળકોનો લોગોInspire a lifetime of learning and discovery with our free, fun educational program for children ages two to eight.
ખાન કિડ્સ કેરેક્ટર્સ સેલેબ્રેટિંગ

બાળકોને શીખવાનું ગમશે

Reya Red Panda

વિચિત્ર કેરેક્ટર્સ

પાંચ વિચિત્ર કેરેક્ટર્સ બાળકોને પ્રવૃત્તિઓ અને વાર્તાઓ દ્વારા માર્ગદર્શન આપે છે તેથી શીખવાની મજા રહે છે
પુસ્તક

મૂળભૂત સામગ્રી

મૂળભૂત ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, પુસ્તકો, એનિમેટેડ વિડીયો, અને સર્જનાત્મક પાઠ બાળકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
ક્રેયોન

વિવિધ શીખવાની પદ્ધતિઓ

નવા વિદ્યાર્થીઓ મુદ્દા સાથે અસંખ્ય રચનાત્મક કાર્ય તથા તપાસાયેલ પ્રવૃત્તિઓ વડે જોડાયેલ છે.
વિમાન

મનગમતા ઇનામ

જેમ બાળકો શીખે તેમ તેઓ એપ્લિકેશનમાં તેમના મનપસંદ કેરેક્ટર્સ માટે બગ્સ, ટોપીઓ અને રમકડાં જેવા એસેસરીઝ મેળવે છે.

દરેક શીખનાર માટે નવું

ટેબ્લેટમાં ખાન એકેડમી કિડ્સ હોમ સ્ક્રીન નું વર્ણન

તે વ્યક્તિગત છે

અમારી વ્યક્તિગત શીખવાની રીત ક્રિયાશીલ રીતે અપનાવવી,પ્રવૃત્તિઓ વખતે દરેક બાળક હાજર છે તેની ખાતરી,પુસ્તકો,શેક્ષણિક વિડીયો,અને રચનાત્મક પ્રકરણ વડે તેઓ જાતે તેમની ઝડપે શીખી શકે છે,દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત અનુભવ બનાવવો છે
ટેબ્લેટમાં ખાન એકેડમી લાઈબ્રેરી સ્ક્રીન નું વર્ણન

વ્યક્તિગત શિક્ષણ

બાળકો ખાન એકેડેમીની લાયબ્રેરીમાં સ્વતંત્ર રીતે ભણી શકે છે —પ્રવૃત્તિઓ,પુસ્તકો, વિડીયો, અને રંગીન પાનાંનો નો સંગ્રહ છે. અમારૂ બુક રીડર વિદ્યાર્થીઓને રેકોર્ડ થયેલા ઓડિયો વડે સમજ અથવા અમારી કાલ્પનિક,વાસ્તવિક અને કાલ્પનિક સ્તરના પુસ્તક માટે પરવાનગી આપે છે
ટેબ્લેટમાં કોળી અને તેના મિત્રોને દેખાતું લખાણ,જુઓ!આપણે જોઈએ છીએ!ચાલો જઈએ!'.બે શબ્દ ટેબ્લેટમાં હેડિંગમાં દેખાય છે, 'Sharing' અને 'Helping' ની સમજ.

સંપૂર્ણ અભિગમ

સંપૂર્ણ અભિગમ વિદ્યાર્થીઓને તેમના રચનાત્મક અને સામાજિક-ભાવનાત્મક કૌશલ્યોનું નિર્માણ વડે તેમના મુખ્ય વિષય જેવા કે પ્રારંભિક સાક્ષરતા,ભાષા,અને ગણિત સાથે જોડે છે.
બે ટેબ્લેટમાં,ખાન એકેડેમી કિડ્સ એપ માંથી દરેક સ્વાધ્યાયના દાખલા બતાવે છે તેની સમજ

કઠિન અભ્યાસક્રમ

Thousands of activities for kids ages two to eight. Aligned with the Head Start Early Learning Outcomes Framework and Common Core Standards delve deep into topics ranging from math to motor development.

એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો

ખુબ સરળ લોગો
nhsa લોગો
બેલવેધર મીડિયા લોગો
યંગ એક્સપ્લોર લોગો