If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકની સરખામણીનું અવલોકન

સામાન્ય છેદ સાથે અપૂર્ણાંકની સરખામણીનું અવલોકન કરો અને કેટલાક મહાવરાના કોયડાઓ વડે પ્રયત્ન કરો.

અપૂર્ણાંકોની સરખામણી કરવી

આપણે અપૂર્ણાંકની સરખામણી તે જ પૂર્ણ સંખ્યાના સૌથી મોટા ભાગને લઇ કરી શકીએ છીએ.
આ આર્ટીકલમાં આપણે સરખામણી માટે સામાન્ય છેદનો ઉપયોગ કરીશું.
તમે દેખીતી રીતે અપૂર્ણાંકની સરખામણી કરવા ઈચ્છો છો? ચકાસો આ આર્ટીકલ.

સામાન્ય છેદનો ઉપયોગ કરી અપૂર્ણાંકની સરખામણી કરો

ચાલો એક ઉદાહરણ જોઈએ.
સરખાવો.
34 __ 510
જેનો સામાન્ય છેદ 20 થાય એવા અપૂર્ણાંકને બદલીએ: (સામાન્ય છેદનું પુનરાવર્તન કરવા ઈચ્છો છો? ચકાસો આ આર્ટીકલ.)
34×55=1520510×22=1020
હવે આપણા અપૂર્ણાંકમાં છેદ સમાન છે, આપણે તેઓના અંશને સરખાવીએ:
15>10
1520>1020
34>510
અપૂર્ણાંકની સરખામણી વિષે વધુ શીખવા ઈચ્છો છો? ચકાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
સરખાવો.
13 __ 68
કોઈ એક જવાબ પસંદ કરો:

આવા વધુ કોયડાઓ ઉકેલવા ઈચ્છો છો? ચકાસો આ મહાવરો.