If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આકૃતિ દ્વારા અપૂર્ણાંકની સરખામણીનું મૂલ્યાંકન

અપૂર્ણાંકના મોડેલ અને સંખ્યા રેખા દ્વારા અપૂર્ણાંકની સરખામણીનું મૂલ્યાંકન, અને કેટલાક કોયડાઓનો મહાવરો કરો

અપૂર્ણાંકોની સરખામણી કરવી

આપણે અપૂર્ણાંકની સરખામણી તે જ પૂર્ણ સંખ્યાના સૌથી મોટા ભાગને લઇ કરી શકીએ છીએ.

અપૂર્ણાંકના નમૂના સાથે અપૂર્ણાંકને સરખાવો

ચાલો એક ઉદાહરણ જોઈએ.
46 અને 69 ને >,<, અથવા = વડે સરખાવો.
ચાલો, સૌપ્રથમ આપણે બે સમાન કદના પૂર્ણને છષ્ટ્માંશ અને નવમાંશમાં વિભાજિત કરીએ.
હવે, આપણને 4 ના છટ્ઠા ભાગને 46 અને 6 ના નવમા ભાગને 69 તરીકે ભરવાની જરૂર છે.
અપૂર્ણાંક પૂર્ણનો સમાન ભાગ રજુ કરે છે. તેથી, તેઓ સમાન છે.
46=69
અપૂર્ણાંકના મોડેલ વડે અપૂર્ણાંકની સરખામણી વિષે વધુ શીખવા માગો છો? ચકાસો આ વિડિઓ.

સંખ્યારેખા વડે અપૂર્ણાંકની સરખામણી

ચાલો એક ઉદાહરણ જોઈએ.
53 અને 96 ને >,<, અથવા = વડે સરખાવો.
ચાલો આપણે સંખ્યારેખા પર દરેક અપૂર્ણાંક કયા છેતે વિષે વિચારીએ.
સંખ્યારેખા પર 5396 ની જમણી બાજુએ આવેલ છે, તેથી 5396 કરતા મોટા છે.
53>96
સંખ્યારેખા વડે અપૂર્ણાંકની સરખામણી વિષે વધુ શીખવા માગો છો? ચકાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
અપૂર્ણાંકને >,<, or = વડે સરખાવો.
હિન્ટ: તમને અપૂર્ણાંકની સરખામણીમાં મદદ મળી રહે તે માટે તમે નીચે આપેલ લંબચોરસને કઈ રીતે ભરી શકો તે માટે વિચારો.
34
45

આવા દાખલા ઉકેલવાના વધારે પ્રયાસ કરવા માગો છો? ચકાસો આ મહાવરો.