If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)

સમસ્યા

કોષ્ટક ત્રણ મિત્રો દ્વારા ભેગા કરાયેલ સફરજનનો જથ્થો દર્શાવે છે.
જથ્થો (બકેટ)
ફ્રેડ56
ટેલર46
આમિર16
ફ્રેડ અને ટેલરે ભેગા મળીને સફરજનના કેટલા બકેટ ભેગા કર્યા?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • યોગ્ય અપૂર્ણાંક, જેમ કે 1/2 અથવા 6/10
  • અયોગ્ય અપૂર્ણાંક, જેમ કે 10/7 અથવા 14/8
બકેટ