મુખ્ય વિષયવસ્તુ
Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 5
Lesson 4: Topic D: Fraction addition and subtraction- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોને ઉમેરવા
- સામાન્ય છેદ ધરાવતા અપૂર્ણાંકોને ઉમેરો.
- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદબાકી કરવી
- સામાન્ય છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદબાકી કરો.
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિયાનો
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: ગરોળી
- અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદબાકી કરવી
સલ 8/18-5/18 બાદ કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં પ્રશ્ન છે કે બાદબાકી કરીને સાદુરૂપ આપો બે અપૂર્ણાંક છે 8/18 - 5/18 અપૂર્ણાંકોની બાદબાકી એ અપૂર્નાકોના સરવાળા જેવી જ ક્રિયા છે બંનેનો છેદ સમાન હોય ત્યારે જવાબમાં પણ તે જ સંખ્યા છેદમાં મુકવી અને અંશમાં બંને અપૂર્ણાંકોના અંશની બાદબાકી કરવી માટે અહીં થશે 8-5 જેને બરાબર લખાય 3/18 આ જવાબ મળ્યો પણ તેનું સાદુરૂપ આપવાનું છે કારણકે 3 અને 18 એ બંને 3 વડે વિભાજ્ય છે તો ચાલો બંને ને 3 વડે ભાગીએ 3 ભાગ્યા 3 અને 18 ભાગ્યા 3 આમ સાદુરૂપ મળે 3 ભાગ્યા 3 બરાબર 1 18 ભાગ્યા 3 બરાબર 6 આમ જવાબ થશે 1/6 ચાલો આપણે તેને થોડું જુદી રીતે વિચારીએ અહીં 18 ભાગ દોરીએ હું શક્ય હોય તેટલું સારી રીતે દોરવાનો પ્રયત્ન કરું છું આ એક લંબચોરસ આકૃતિ છે પહેલા આડા 6 ભાગ કરીએ ઉપર 3 ભાગ અને નીચે 3 ભાગ હવે તેના ઉભા 3 સરખા ભાગ કરીએ આ થયા 3 ભાગ આમ આપણને અહીં 18 ભાગ મળ્યા માટે 8 ના છેદમાં 18 1 2 3 4 5 6 7 8 હવે 18 માંથી 5 ભાગ બાદ કરીએ ચાલો તો તેમ કરીએ 1 2 3 4 અને 5 ભાગ બાદ કર્યા તો હવે શું બાકી રહે આપણી પાસે 18 માંથી 3 ભાગ બાકી રહ્યા જુઓ અહી આ 3 ભાગ બાકી રહેછે હવે જો આ 3 ભાગ ને 1 ભાગ ગણીએ તો આવા કુલ કેટલા ભાગ આપણી પાસે છે આ પહેલો ભાગ થયો આ થશે બીજો ભાગ નીચે ત્રીજો ભાગ ચોથોભાગ ,પાંચમો ભાગ અને છઠો ભાગ તમારી પાસે 18 ભાગ છે તેમાંથી 3 3 ભાગને ભેગા કરીને 1 ભાગ બનાવો તો તમારી પાસે કુલ 6 ભાગ હોય જુઓ આ દરેક આડી હરોળ એ એક ભાગ છે તેમજ આ ભૂરો ભાગ એ 6 માંથી 1 ભાગ થશે આથી 3/18 અને 1/6 એ બંને સમાન થશે