If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:33

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારોકે તમારી પાસે થ્રી એપલ્સ છે અને હું બાકીના સાત એપલ્સ તમને આપું છું તો તમારીપાસે કેટલા એપલ્સ રહેશે અહી તમારીપાસે થ્રી એપલ્સ છે અને બીજા સેવન એપલ્સ હું આપું છું તો તમારી પાસે થ્રી પ્લસ સેવેન એટલેકે ટેન એપલ્સ રહેશે હવે અહી આપણે એપલ્સની જગ્યાએ એ લખીશું તો તમારી પાસે ફોર એપલ્સ છે અને બાકીના બે એપલ્સ હું તમને આપું છું તો તમારીપાસે કેટલા એપલ હોય તમારી પાસે ફોર એપલ્સ હતા અને બાકીના બે એપલ્સ મેં આપ્યા આથી તમારી પાસે ફોર એ પ્લસ ટુ એ એટલેકે સિક્સ એ હોય ફરી એક વાર અહી આપણે એપ્લ્સની જગ્યાએ એ ધાર્યું છે અહી તમે એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ પણ ધારી શકો આથી જો તમારી પાસે ફોર એ વસ્તુ હોય અને ટુ એ વસ્તુ ઉમેરો તો સિક્સ એ મળે આપણે આ ફોર એના બરાબર એ પ્લસ એ પ્લસ એ પ્લસ એ લખી શકીએ અને આટુ એના બરાબર પ્લસ એ પ્લસ એ લખી શકીએ આથી જોઆપણે ગણતરી કરીએતો આના બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટલેકે સિક્સ એ મળે હવે આપણી પાસે ફાઈવ એક્ષ છે અને આએક્ષ એ કોઈ પણ નંબર હોઈ શકે આથી ફાઈવ અક્ષ માઈનસ ટુ એક્ષ કરીએ તો આપણને કેટલા એક્ષ મળે જો ફાઈવ એક્ષ વસ્તુ હોય જો પાંચ વસ્તુ હોય એમાંથી બે વસ્તુ કાઢી નાખીએ તો આપણને ત્રણ વસ્તુ મળે આથી આના બરાબર થ્રી એક્ષ થાય આપણે આ ફાઈવ એક્ષના બરાબર એક્ષ પ્લસ એક્ષ પ્લસ એક્ષ પ્લસ એક્ષ લખી શકીએ અને જો આપણે તેમાંથી બે એક્ષને બાદ કરીએ તો આપણને ત્રણ એક્ષ મળે