If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે ચલ સાથે પદાવલિની કિંમત શોધવી

આપણે કેટલાક ઉદાહરણ સાથે કર્યા જેમ આપણે 1 ચલનો સામનો કર્યો. જેની પાસે 2 ચલ હોય તેનો પ્રયત્ન શા માટે ન કરીએ? સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો હવે એક કરતા વધુ ચલ ના પદો માટે વિચારીએ ધારોકે આપણી પાસે a+ બિલકુલ સરળ ઉદાહરણ લઈએ a+b હવે a=7 અને b=2 લઈને આ પદ ને ઉકેલીએ વિડીયો અટકાવીને પેલા જાતે પ્રયત્ન કરો હવે જયારે પણ a જોઈએ ત્યાં મુકીશું 7 અને જ્યાં પણ b જોવા મળે ત્યાં મુકીએ 2 આમ આ પદ થશે 7 + 2 જેને બરાબર મળે 9 આમ આ પરિસ્થિતિમાં પદાવલીની કિંમત મળે 9 ચાલો થોડું અઘરું ઉદાહરણ લઈએ એક પદાવલી લઈએ x ગુણ્યા y ઓછા y વત્તા મુકીએ 3x બીજી રીતે કહીએ તો 3 ગુણ્યા x તો ચાલો x=3 અને y=2 લઈને તેનો ઉકેલ મેળવીએ ફરી વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરો જ્યાં પણ x દેખાય ત્યાં મુકીશું 3 અને જ્યાં પણ y જોવા મળે ત્યાં મુકીએ 2 આમ તે થશે 3 ગુણ્યા y ની કિંમત 2 ઓછા 2 વત્તા 3 ગુણ્યા x પણ x ની કિંમત છે 3 માટે 3 ગુણ્યા 3 આમ તે મળે 3 ગુણ્યા 2 બરાબર 6 આ 3 ગુણ્યા 3 ની કિંમત મળે 9 તેથી તેનું સાદુરૂપ થાય 6 ઓછા 2 જે મળે 4 વત્તા 9 બરાબર 13 આમ આ પદ ની કિંમત મળે 13