If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચલ ધરાવતી મૂળભૂત પદાવલી લખવી

શબ્દસમૂહો જેવા કે "3 એ x કરતા વધુ છે" માટે પદાવલી લખતાં શીખો.

જો આપણે કોઈ બાબતને શબ્દમાં દર્શાવી શકીએ છીએ તો શામાટે ગણિતની જરૂર છે?

બીજગણિત સમીકરણો ઉપયોગી છે કારણકે તે પદાવલીનું મુલ્ય છે જે બધા મૂલ્યો માટે એક એકમ લઇ શકે છે
ક્યારેક ગણિતમાં,આપણે શબ્દો દ્વારા પદાવલીનું વર્ણન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શબ્દસમૂહ
"બે પાંચ કરતા વધારે"
પદાવલી તરીકે લખી શકાય છે
5+2.
સમાન રીતે, જ્યારે આપણે શબ્દોમાં પદાવલીનું વર્ણન કરીએ છીએ જેમાં એક ચલ શામેલ હોય છે,આપણે બીજગણિત સમીકરણનું વર્ણન કરી રહ્યા છીએ, ચલ સાથે પદાવલી.
ઉદાહરણ તરીકે,
"x કરતા ત્રણ વધારે"
બીજગણિત પદાવલી તરીકે લખી શકાય છે
x+3.
પરંતુ શામાટે? આપણે ગણિતનો ઉપયોગ કેમ કરીશું જો આપણે શબ્દોમાં વસ્તુઓનું વર્ણન કરી શકીએ? ઘણા કારણોમાંનું એક છે કે ગણિત શબ્દો કરતા વધુ કાર્યક્ષમ અને સરળ છે. આ એક પ્રશ્ન છે જે તમારે વિચારી રાખવું જોઈએ કારણ કે આપણે બીજગણિતને ઊંડાણથી જોઈએ છીએ.

સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જુદાજુદા શબ્દો

અહીં એક કોષ્ટક છે જે પ્રત્યેક કાર્ય માટે સામાન્ય શબ્દોનો સારાંશ આપે છે:
ક્રિયાશબ્દોઉદાહરણ બીજગણિત સમીકરણ
સરવાળોવત્તા, સરવાળો, વધારે, માં વધારોx+3
બાદબાકીબાદ કરેલ, ઓછા, તફાવત, થી ઓછા, માં ઘટાડોp6
ગુણાકારગુણ્યા, ગુણાકાર8k
ભાગાકારભાગેલ, ભાગફળa÷9
ઉદાહરણ તરીકે,શબ્દ ગુણ્યા આપણને ગુણાકારનો ઉપયોગ કરવા કહે છે. તેથી, શબ્દસમૂહ
"આઠ અને k નો ગુણાકાર"
તરીકે લખી શકાય
8k.

ચાલો આપણે જટિલ ઉદાહરણોને સમજીએ

પદાવલી લખો કે જેમાં "m માં સાત ઘટે છે ".
શબ્દસમૂહ ને જુઓ "દ્વારા ઘટાડો" આપણને બાદબાકી કરવા કહે છે.
તેથી, પદાવલી m7.

ચાલો આપણે કેટલાક મહાવરાના ઉદાહરણનો પ્રયત્ન કરીએ!

પ્રશ્ન 1
"y સાત કરતા વધારે" માટે પદાવલી લખો.