If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:46

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

માનવ શરીર માં લોહી હોઈ છે જેમાંથી 40% રક્ત્કાનો હોઈ છે દરેક રક્તકણો નો ઘનફળ લગભગ 90 ગુણ્યા 10 ની -15 ઘાત લીટર જેટલું હોઈ છે અને પૂછ્યું છે કે માનવ શરીરમાં કેટલા રક્તકણ હોઈ છે તમારો જવાબ પ્રમાણિક સ્વરૂપમાં આપો અને તેને 2 દશાંશ સ્થળ સુધી દર્શાવો સરીર માં રહેલ કુલ લોહી અહી દર્શવિઉ છે કે તે 5 લીટર જેટલું હોઈ છે અને તેના 40 % રક્તકણો હોઈ છે માટે અહી લખીએ કે તેને ગુણ્યા 40 % આમ આજે પદ છે તે રક્તકણો નું કુલ ઘનફળ દર્શાવે છે હવે જો તેને એક રક્તકણ ના ઘનફળવડે ભ્ગીએ તો આપણને રક્તકણો ની સંખ્યા મળે માટે તેને ભાગ્યા અહી લખીએ 90 ગુણ્યા 10 ની -15 ઘાત લીટર અહી અંશ અને છેદમાં જે લીટર નો એકમછે તેનો છેદ ઉડી જશે માટે હવે આપણી પાસે ફક્ત સંખ્યાઓ બાકી રહે છે અંશ માં છે 5 ગુણ્યા 40 % આ જે 40 % છે તેને આપણે 0.4તરીકે દર્શાવી શકીએ અને 5 ગુણ્યા 0.4 એટલે 2 આમ અંશ નું સાદુરૂપ મળી ગયું છે છેદમાં છે 90 ગુણ્યા 10 ની -15 ઘાત આ જે સંખ્યા છે તે પ્રમાણિક સ્વરૂપ માં હોઈ તેવું દેખાય છે પણ તે પ્રમાણિક સ્વરૂપમાં નથી પ્રમાણિક સ્વરૂપમાં હોવા માટે આ પેહલી જે સંખ્યા છે તે એક અથવા એક થી મોટી અને 10 કરતા નાની હોવી જોઈએ તો હવે તેને પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવું હોઈ તો આપને તેને આ રીતે લખી શકીએ કે 9 ગુણ્યા 10 અહી 10 ને આપણે 10 ની એક ઘાત તરીકે દર્શાવી શકીએ હવે આ 9 છે તે 10 કરતા નાની સંખ્યા છે તેમજ તેને ગુણ્યા છે તેમજ તેને ગુણ્યા છે 10 ની -15 ઘાત આમજ હવે આ પદ ને અહી દર્શાવીએ તો આપને લખી શકીએ કે 9 ગુણ્યા 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની -15 ઘાત એટલે કે 10 ની -14 ઘાત વધુ સાદુરૂપ આપતા આપણે તેને આ રીતે પણ લખી શકીએ કે 2 ના છેદમાં 9 ગુણ્યા 1 ના છેદમાં10 ની -14 ઘાત હવે 1 ના છેદમાં 10 ની -14 ઘાત ને આપણે ફક્ત 10 ની 14 ઘાત તરીકે પણ દર્શાવી શકીએ હવે કદાચ તમને એમ થશે કે 2 ભાગ્યા 9 કરવાથી આપણને જે જવાબ મળશે તેને ગુણ્યા 10 ની 14 ઘાત લખીએ તો આપણો જવાબ પ્રમાણિક સ્વરૂપ માં મળી જશે પણ 2 ના છેદ માં 9 કરવાથી તે જવાબ મળશે તે સંખ્યા એક કરતા નાની હશે આપણા જવાબ માં આ સંખ્યા એક અથવા એક કરતા મોટી અને10 કરતા નાની હોવી જોઈએ તેમ કરવા માટે આપણે અહી 10 સાથે ગુણાકાર કરીએ અને અહી 10 વડે ભાગાકાર કરીએ હવે જો 2 ના છેદમાં 9 ને 10 સાથે ગુણ્યે તો તે થય જશે 20 ના છેદમાં 9 આમ અહી આપણે 10 સાથે ગુણાકાર કર્યો છે અને હવે અહી 10 વડે ભાગ્યે 10 વડે ભાગતા અહી આપણને મળશે 10 ની 13 ઘાત હવે 20 ભાગ્યા 9 કરવાથી આપણને સુ મળે 20 નો 9 સાથે ભાગાકાર કરીએ 20 ભાગ્યા 9 2 ને 9 વડે ભાગી સકાય નહિ ૨૦ ને 9 વડે ભાગી સકાય 9 2 18 20 ઓછા 18 બરાબર 2 અહી દશાંસ ચિન્હ મુકીએ ઉપરથી 0 ઉતરતા ફરી વખત 9 2 18 અહી જુઓ કે 2 નું પુનરાવર્તન થાય છે 20 માંથી 18 બાદ કરીએ ફરી વખત 2 ઉપરથી 0 ઉતરતા 9 2 18 આ રીતે ભાગ આગળ ચાલ્યા કરશે પણ આપણને કહ્યું છે કે જવાબ 2 દશંતર સુધી દર્શાવો માટે તે થશે 2 ગુણ્યા 22 ગુણ્યા 10 ની 13 ઘાત