If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રમાણિત સ્વરૂપના વ્યવહારિક કોયડા: U.S. નું રાષ્ટ્રિય દેવું

તમે ક્યારેય વિચાર્યું છે કે રાષ્ટ્રિય દેવામાં તમારો ભાગ કેટલો છે? તમને આશ્ચર્ય થશે. જેનાથી તમને આશ્ચર્ય ન'થાય તેને તમે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને જવાબ શોધી શકો છો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2 2010 ના રોજ U S ટ્રેઝરીઓ રાષ્ટ્રીય દેવાની અંદાજિત રકમ ૧.૨૨૭૮ ગુણ્યાં 10 ની 13 ઘાટ ડોલર છે તેમ જણાવ્યું ત્યારબાદ કહ્યું છે કે U S સેન્સર્સ બ્યુરોએ U S ની વસ્તી લગભગ 3.086 ગુણ્યાં ૧૦ ની 8 ઘાટ જેટલી છે તેમ જણાવ્યું અહીં કુલ રાષ્ટ્રીય દેવાની રકમ આપેલી છે અને અહીં U S ની વસ્તી નો આંકડો દર્શાવ્યો છે આ અંદાજ ને આધારે માથાદીઠ રાષ્ટ્રીય દેવું કેટલું થાય તે ગણતરી કરો અહીં માથાદીઠ રાષ્ટ્રીય દેવું શોધવા માટે આ જે કુલ દેવું છે તેને તેનું કુલ વસ્તી વડે ભાગાકાર કરવો પડશે તમારી ગણતરી પ્રામાણિક સ્વરૂપ માં ઉપયોગ કરો તેમજ તમારો જવાબ પ્રમાણિત અને દશાંશ બંને સ્વરૂપ માં આપો જવાબ ૪ દશાંશ ઠણ સુધી દર્શાવો તો હવે અહીં ભાગાકાર થશે 1 .2278 10 ની 13 ઘાટ છેદ માં ૩.086 ગુણ્યાં 10 ની 8 ઘાટ તેનું વધુ સાદું રૂપ આપીએ તો તેના માટે આ બંને જે સંખ્યા છે ૧.૨૨૭૮ ભાગ્ય ૩.૦૮૬ અને તેને ગુણ્યાં 10 ની 13 ઘાટ છેદ માં 10 ની 8 ઘાટ તે અહીં દર્શાવું છુ 10 ની 13 ઘાટ છેદ માં ૧૦ ની 8 ઘાટ જેને બરાબર આમ પણ લખી શકાય કે 10 ની 13 ઘાટ ગુનિયા 10 ની -8 ઘાટ અહીં જે છેદ માં 10 ની ૮ ઘાટ છે તેને ભાગાકાર ના સબંધ માંથી ગુણાકાર ના સબંધ માં લખતા ઘાટ છે એ ઋણ થઈ જશે અને 13 માં -8 ઉમેરતા આપણને મળે +5 તેથી અહીં થશે 10 ની 5 ઘાટ હવે અહીં જે ભાગાકાર છે તે કરવા માટે આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ ૧.૨૨૭૮ ભાગ્યા૩.૦૮૬ અને તેનો જવાબ છે ૦.૩૯૭૮ પણ અહીં 8 પછી 6 છે માટે 8 ના માટે અહીં 8 ના બદલે લેશુ 9 તેથી ૦.૩૯૭૯ તેમજ તેને ગુણ્યાં ૧૦ ની ૫ ઘાટ આપણે અહીં જે જવાબ દર્શાવ્યો છે તે 4 દશર્નસ્ટાર સુધી છે પણ તે પ્રમાણિત સ્વરૂપ માં નથી પ્રમાણિત સ્વરૂપ માં હોવા માટે આ જે સંખ્યા છે તે એક અથવા એક કરતા મોટી અને 10 કરતા નાની હોવી જોઈએ અને તે સંખ્યા મેળવવા માટે આપણે આ પદ ને 10 સાથે ગુણ્યાં અને આ પદ ને 10 વડે ભાગીએ જેથી મૂળ કિંમત માં કોઈ ફેરફાર થશે નહિ અથવા તો તેને લખીએ કે ૦.3979 ગુણ્યાં ૧૦ ગુણ્યાં ૧૦ ની 5 ઘાટ ની બદલે લઈએ ૧૦ ની ૪ ઘાટ અહીં જોવો કે 10 ની ૫ ઘાટ નું આપણે અહીં વિભાજન કર્યું છે 10 ની 4 ઘાટ ગુણ્યાં 10 ની 1 ઘાટ માટે હવે આપણને મળશે અહીં 10 સાથે ગુણાકાર કરતા દશાંશ ચિન્હ એક સ્થાન જમણી તરફ ખસ્સે તેથી અહીં લખાય ૩.979 ગુણ્યાં ૧૦ ની ૪ ઘાટ આમ આપણે પ્રામાણિક સ્વરૂપ માં આપણો જવાબ મેળવી લીધો છે પણ અહીં કહ્યું છે તે મુજબ પ્રમાણિત અને દશાંશ બંને સ્વરૂપ માં જવાબ જોઈએ છે તેથી ૩.979 નો 10 ની 4 ઘાટ સાથે ગુણાકાર કરીએ જો 10 ની 1 ઘાટ સાથે ગુણાકાર કરીએ તો દશાંશ ચિન્હ એક સ્થાન જમણી તરફ ખસે 10 ની 2 ઘાટ સાથે ગુણાકાર કરતા તે થશે ૩૯૭.૯10 ની 3 ઘાટ સાથે ગુણાકાર કરીએ તો ૩૯૭૯ જવાબ થશે અને 10 ની 4 ઘાટ સાથે ગુણાકાર કરતા અહીં વધુ એક ૦ મૂકવું પડે તેથી આપણો જવાબ થશે અને આ જવાબ ડોલર માં છે માટે ૩૯૭૯૦ ડોલર જે u s નું માથાદિત રાષ્ટ્રીય દેવું છે તેમ કહી શકાય