If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલ પરના બિંદુઓ

યામ સમતલના બધા ચાર ચરણોમાં બિંદુઓને દર્શાવો
આ આર્ટીકલ માં, આપણે યામ સમતલમાં બિંદુઓ આલેખિત કરશું. આપણે પહેલા ચરણ થી શરુ કરશું.

ઉદાહરણ: બિંદુ (7,4) આલેખવું

ચાલો x-અક્ષ પર 7 પર જઈને શરુ કરીએ:
હવે આપણે 4 તરફ ઉપર જઈએ, અને બિંદુ (7,4) ને આલેખિત કરીએ:

અભ્યાસ

પ્રશ્ન 1
બિંદુ (2,8) ને આલેખો.

ઉદાહરણ: બિંદુ (5,9) આલેખવું

ચાલો x-અક્ષ પર 5 પર જઈને શરુ કરીએ:
હવે આપણે 9 તરફ નીચે જઈએ, અને બિંદુ (5,9) ને આલેખિત કરીએ:

અભ્યાસ

પ્રશ્ન 2A
બિંદુ (3,4) ને આલેખો.