If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:56

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

-1 ,5 ને દર્શાવવા માટે બિંદુને ખસેડો અને પછી યામ સમતલ પર તેનું સ્થાન નક્કી કરો -1 ,5 યામ સમતલ પર ક્યાં આવશે તેના માટેનો કોઈ પણ એક જવાબ પસંદ કરો હવે અહીં આ ક્રમ યુક્ત જોડમાં જે -1 છે તે x યામ છે આપણે સમક્ષિતિજ દિશામાં અથવા x દિશામાં કેટલું ખસવું જોઈએ તે x યામ દર્શાવે છે અહીં x યામ -1 છે એટલે કે આપણે 1 જેટલું ડાબી બાજુ જઈશું જો ધન 1 આપ્યું હોય તો આપણે 1 એકમ જેટલું જમણી બાજુ જવું જોઈએ પરંતુ આપણને અહીં -1 આપ્યું છે તેથી આપણે 1 એકમ જેટલું ડાબી બાજુએ જઈશું હવે અહીં આ 5 દર્શાવે છે કે આપણે શિરોલંબ દિશામાં એટલે કે y દિશામાં શું કરવું જોઈએ y યામ ધન 5 છે એટલે કે આપણે ઉપરની તરફ 5 જેટલું જવું જોઈએ આ પ્રમાણે આમ અહીં આ બિંદુ -1 ,5 છે આમ મેં અહીં આ બિંદુ દર્શાવ્યું હવે આ બિંદુ કાયા ચરણમાં આવશે તે જોઈએ અહીં આ પ્રથમ ચરણ છે આ બિંદુ ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ માટે બિંદુ બીજા ચારણમાં છે આપણે અહીં તે વિકલ્પ પસંદ કરીએ અને આપણા જવાબ ચકાસીએ આપણે બીજું ઉદાહરણ જોઈએ 2 ,-6 ને દર્શાવવા માટે બિંદુને ખસેડો પછી યામ સમતલ પર તેનું સ્થાન નક્કી કરો અહીં મારો x યામ 2 છે તેથી હું 2 એકમ જેટલું જમણી બાજુએ જઈશ અને મારુ y યામ -6 છે એટલે કે હું 6 એકમ જેટલું નીચેની તરફ જઈશ હવે આ બિંદુ કયા ચરણમાં છે તે પ્રથમ દ્વિતીય કે તૃતીય ચરણમાં નથી પરંતુ તે ચતુર્થ ચરણમાં છે માટે આપણે તે જવાબ પસંદ કરીએ જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં મારો x યામ -2 .5 છે તેથી મારે 2 .5 એકમ જેટલું ડાબી બાજુએ જવું પડશે અહીં આ 2 એકમ અને પછી આ અડધું એટલે 2 .5 એકમ y યામ 2 છે એટલે કે મારે 2 એકમ જેટલું ઉપર જવું પડશે આમ આ બિંદુ અહીં છે હવે તે યામ સમતલ પર કયા ચરણમાં છે આ પ્રથમ ચરણ આ દ્વિતીય ચરણ આ તૃતીય ચરણ અને આ ચાઠુર્થ ચરણ એટલે કે દ્વિતીય ચરણમાં છે તો આપણે અહીં આ બીજા ચરણને પસંદ કરીશું જવાબ ચકાસીએ આપણો જવાબ સાચો છે