વાય ઇસ લેંસ્ડહેન થ્રી એક્સ પ્લસ ફાઈવ અસમતાનું આલેખન કરવાનું અહીં કહ્યું છે બંને અક્ષ ના નામ લખીયે એક્સ અને વાય એક્સની કોઈ કિંમત લઈએ ધારોકે એક્સ બરાબર એક લઈએ માટે ત્રણ ગુણ્યાં એક વતા પાંચ બરાબર ત્રણ વતા પાંચ બરાબર આઠ આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેના આધારે કહી શકાય કે વાયની કિંમત આઠ કરતા ઓછી હશે વાયની કિંમત ત્રણ ગુણ્યાં એક વતા પાંચ કરતા ઓછી હશે આમ એક્સની આ કિંમત માટે વાયની દરેક કિંમત જે આ અસમતાને સંતોષે તે દરેક અહીં નીચે તરફ મળે આ બધી કિંમતો જેમાં આઠનો સમાવેશ થશે નહિ વાયની કિંમત આઠ કરતા નાની હોવી જોઈએ હવે આપણે જો વાય બરાબર ત્રણ એક્સ વતા પાંચની રેખા દર્શાવીએ તો તે રેખાનો આ અસમતાનો ઉકેલગણમાં સમાવેશ કરીશું નહિ તેના કરતા દરેક નાની કિંમત લઈશું જે રીતે આપણે અહીં દર્શાવ્યું છે આપણે જાણીયે છીએ કે વાય બરાબર ત્રણ એક્સ વતા પાંચનું આલેખન કઈ રીતે થાય આપણે તે અહીં લખીયે વાય બરાબર ત્રણ એક્સ વતા પાંચ માટે કહી શકાય કે ત્રણ એ ઢાળની કિંમત છે અને વાય અંતઃખંડ છે પાંચ વાય અંતઃખંડ બરાબર પાંચ હવે તેનું આલેખન કરીયે પણ તેનો ઉકેલગણમાં સમાવેશ ન થતો હોવાથી તુટટ રેખા વડે દર્શાવીએ આપણે વાય અંતઃખંડ પાંચથી શરુ કરીયે એક બે ત્રણ ચાર અને પાંચ આ છે વાય અંતઃખંડ અને ઢાળ છે ત્રણ માટે જો એક એકમ આગળ વધીયે તો ત્રણ એકમ ઉપર તરફ જવું પડે તે આવું કઈંક દેખાશે આ બિંદુ પણ તેના પર હોવા જોઈએ જો પાછળ તરફ જાઓ તો ત્રણ એકમ નીચે ઉતારવું પડે આમ આ બિંદુ આ બિંદુ તેમજ આ બિંદુ અને આ બિંદુ હવે દરેક બિંદુને જોડી દઈએ આ તુટટ રેખા એ વાય બરાબર ત્રણ એક્સ વતા પાંચની રેખા છે પણ આ અસમતાના ઉકેલગણમાં તેનો સમાવેશ થાય નહિ તેથીજ આપણે તેને તુટટ બતાવી છે કારણ કે આપણને વાયની દરેક કિંમત તેના કરતા ઓછી જોઈએ આમ એક્સની કોઈ પણ કિંમત માટે ચાલો એક્સની કોઈ કિંમત લઈએ એક્સ બરાબર માઇનસ એક લેતા એક્સની આ કિંમત માટે ત્રણ એક્સ વતા પાંચનું ઉકેલ મેળવતા આપણે અહીં પહોંચીયે પણ આપણે ધ્યાન રાખવાનું છે કે વાયની કિંમત તેના કરતા ઓછી હોવી જોઈએ એટલે કે આ રેખાનો તેમાં સમાવેશ કરવાનો નથી તેના કરતા દરેક નાની કિંમત લઇ શકાય આમ એક્સની કોઈપણ કિંમત માટે તે આ રેખા કરતા નીચેજ મળે એક્સની કિંમત લો રેખા સુધી જાઓ અને તેની નીચેની દરેક કિંમત લો આમ દરેક એક્સ માટે આ આખા નીચેના પ્રદેશમાં તેની કિંમત મળે તેથી આ રેખાની નીચેનો આ આખો વિસ્તારનો તેના ઉકેલગણમાં સમાવેશ થાય આમ આ આખો ભાગ વાય ઇસ લેંસ્ડહેન થ્રી એક્સ પ્લસ ફાઈવ દર્શાવે છે