If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમક્ષિતિજ રેખાનો ઢાળ

જયારે બે બિંદુઓ પાસે સમાન y-કિંમત હોય, તેનો અર્થ થાય કે તેઓ સમક્ષિતિજ રેખા પર છે. આવી રેખાનો ઢાળ 0 હોય છે, અને તમે ઢાળના સૂત્રનો ઉપયોગ કરીને પણ તે શોધી શકો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ક્રમયુક્ત જોડ સાત કોમl માઇન્સ એકઅને માઇન્સ ત્રણ કોમા માઇન્સ એક માંથી પસાર થતી રેખાઓ નો ઢાળ શોધો . આપણે અહીં તેનો એક આલેખ દોરીએ જેથી જોઈ શકાય કે તે રેખા કેવી દેખાય છે આપણું પહેલું બિન્ધુ છે સાત કોમા માઇન્સ એક માટે એક્સ અક્ષ પર એક,બે,ત્રણ,ચાર,પાંચ,છ અને સાત કોમા માઇન્સ એક માઇન્સ એક અહીં છે તેથી સાત કોમા માઇન્સ એક અહીં મળે સાત કોમા માઇન્સ એક આ છે વાય અક્ષ બીજું બિન્ધુ છે માઇન્સ ત્રણ કોમા માઇન્સ એક તે માટે એક્સ અક્ષ પર ત્રણ એકમ ડાબી તરફ ખાસિયએ જેયારે વાય યામ માઇન્સ એક જ છે માટે બાજુ બિન્ધુ અહીં મળે આમ આપણી રેખા આ બન્ને બિંદુ માંથી પસાર થશે જે કંઈક આવી દેખાય છે હવે આ ક્રમયુક્ત જોડ માંથી પસાર થતી રેખાઓ નો ઢાળ શોધવા નું કહ્યું છે હવે ઢાળ એ તો રેખા નો ઝુકાવ કે ઢોળાવ ની કિંમત દર્શાવે છે અને તેને આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે વાય માં થતો ફેરફાર છેદ માં એક્સ માં થતો ફેરફાર જેને ચલ એમ વડે દર્શાવાય આ ફેરફાર ને આવી રીતે પણ દર્શાવી શકાય ડેલ્ટા વાય છેદ માં ડેલ્ટા એક્સ હવે વાય માં થતો ફેરફાર એટલે બીજા બિંદુ નો વાય યામ ઓછા પેહલા બિંદુ નો વાય યામ છેદ માં બીજા બિંદુ નો એક્સ યામ ઓછા પેહલા બિંદુ નો એક્સ યામ આ રીતે પણ ઢાળ ને દર્શાવી શકાય આમ તમે જોઈ શકો છો ઢાળ એ તો રેખા નો ઢોળાવ દર્શાવે છે હવે જો એક્સ ની દિશામાં થોડું કે જ આગળ વધીએ અને વાય ની દિશા ગણું ઉપર સુધી જઈએ તો આપણી રેખા નો ઢોળાવ ખુબજ વધારે હોય પણ જો એક્સ ની દિશા માં થોડું આગળ વધ્યા પછી વાય ની દિશા માં ઉપર જઈએ જ નહિ તો ઢાળ ખુબજ ઓછો મળે જે આપણે અહીં જોઈ શકીએ છીએ તમે આ બન્ને બિધુ ઓ માંથી કોઈ પણ બિંદુ થી શરૂ કરી જોઈ શકો છો આપણે અત્યારે આ બિંદુ થી શરૂ કરી ને જોઈએ માઇન્સ ત્રણ કોમા માઇન્સ એક થી માઇન્સ ત્રણ કોમા માઇન્સ એક થી સાત કોમા માઇન્સ એક સુધી જઈએ તો આપણે એક્સ ની દિશા માં ઘણું આગળ વધ્યા એમ કહેવાય જુઓ અહીં એક્સ ની કિંમત માઇન્સ ત્રણ છે અને ત્યાંથી સાત સુધી આગળ વધ્યા માટે અહીં એક્સ માં થતો ફેરફાર મળે ૧૦ માઇન્સ ત્રણ થી સાત સુધી જતા આવા એક્સ માં ૧૦ જરતલો ફેરફાર થયો તો વાય માં શું ફેરફાર થયો જુઓ અહીં વાય ની કિંમત માઇન્સ એક છે તેમાં અહીં પણ વાય ની કિંમત માઇન્સ એક જ છે આમ આપણા વાય માં થતો ફેરફાર છે શૂન્ય એક્સ માં ગમ્મે તેટલો ફેરફાર કર્યો પણ વાય માં બિલકુલ ફેરફાર થયો નહિ માટે અહીં ઢાળ મળે એક્સ ની દિશા માં ૧૦ એકમ આગળ વધ્યા અને વાય ની દિશા માં કેટલા ઉપર કે નીચે ગયા આપણે વાય ની દિશા માં કંઈજ ફેરફાર કર્યા નથી આપણે ઉપર કે નીચે તરફ ગયા નથી આપણે વાય ની દિશા માં કંઈજ ફેરફાર કર્યા નથી આપણે ઉપર કે નીચે તરફ ગયા નહીં માટે આપણા ઢાળ નીકિંમત પણ શૂન્ય જ મળે બીજી રીતે કહીયે તો આ રેખા નો ઢોળાવ છે જ નહિ તે એક દમ સીધી કે અથવા સપાટ છે તેમ કહેવાય અથવા તે બિલકુલ રેખા છે તેમ પણ કહી શકાય આમ આ રેખાનો ઢાળ છે શૂન્ય આમ આ રેખાનો ઢાળ છે શૂન્ય આ બધી માહિતી પણ એ જ દર્શાવે છે કે રેખા નો ઢાળ શું મળે ચાલો તેનો ઉપયોગ કરી ને જોઈએ ઢાળ બરાબર વાય માં થતો ફેરફાર છેદ માં એક્સ માં થતો ફેરફાર જો આ બિધુ થી શરૂ કરીયે અને આ બિંદુ સુધી જઈએ તો આ કિંમત ને એક્સ ૧ અને આ કિંમત ને વાય ૧ કહેવાય તેમજ આને એક્સ ૨ અને આ કિંમત નેવાય ૨ કહીયે આ છે આરંભ બિધુ અને આ છે અંત્ય બિધુ કે ઢાળ બરાબર વાય માં થતું ફેરફાર વાય ૨ ઓછા વાય ૧ બરાબર માઇન્સ ૧ ઓછા માઇન્સ એક છેદ માં એક્સ ૨ ઓછા એક્સ ૧ બરાબર માઇન્સ ત્રણ ઓછા સાત તેથી અંશ માં ઓછા એક વત્તા એક તેમજ છેદ માં ઓછા ત્રણ ઓછા સાત બરાબર ઓછા દસ ફરીથી અંશ માં માઇન્સ એક પ્લસ એક બરાબર ઝીરો છેદ માં માઇન્સ દસ જેની કિંમત શૂન્ય જ મળે જુઓ અહીં માઇન્સ દસ મળ્યા જયારે અહીં પ્લસ દસ મળ્યા જેનું કારણ એ છે કે આપણે વારા ફરીથી અલગ અલગ બિધુ થી શરૂ કર્યું આ ઉદાહરણ માં આપણે આ બિધુ થી શરૂ કર્યું હતું અને આ બિંદુ પર પૂરું કર્યું હતું જેયારે અહીં બન્ને ની અદ્દલl બદલી કરી સાત કોમા માઇન્સ એક થી શરૂ કર્યું અને માઇન્સ ત્રણ કોમા માઇન્સ એક પર પૂરું કર્યું માટે જો અહીં શરૂ કરીયે તો એક્સ માં માઇન્સ દસ જેટલો ફેરફાર થાય પણ વાય માં થતો ફેરફાર શૂન્ય જ રહે કોઈ પણ રીતે ઢાળ નું મૂલ્ય મળે શૂન્ય એટલે કે એક સંક્ષપ્ત રેખા ..