મુખ્ય વિષયવસ્તુ
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 3
Lesson 4: એક-પદ ધરાવતી અસમતાઓએક પદવાળી અસમતાઓનું પુનરવલોકન
એક પદવાળી અસમતાના મૂલ્યાંકનનું પુનરવલોકન
અસમતાની નિશાની
નિશાની | અર્થ |
---|---|
ના કરતા મોટી | |
ના જેટલી અથવા મોટી | |
ના કરતા નાની | |
ના જેટલી અથવા નાની |
સરવાળા અને બાદબાકી વડે અસમતાની કિંમત શોધવી
આપણે જે પ્રમાણે સમીકરણ ને ઉકેલીએ છે એ પ્રમાણે અસમતાને શોધીએ
આપણે ચલને અલગ કરવા માંગીએ છીએ.
ઉદાહરણ 1:
હવે ,આપણે સાદુ આપીએ.
ઉદાહરણ 2:
ચાલો , ને કરતા બનાવવા બંને બાજુ .
હવે ,આપણે સાદુ આપીએ.
એક-પદ ધરાવતી અસમતા વિશે વધુ શીખવા માંગો છો? ચકાસો આ વિડીયો.
મહાવરાનો ગણ 1
ગુણાકાર અને ભાગાકાર વડે અસમતાની ગણતરી કરવી
ફરી વખત, આપણે ચલને અલગ કરવા માંગીએ છીએ. પણ જયારે ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ ત્યારે થોડો ફેરફાર થશે. શું થાય છે તે જોવા ધ્યાનથી જુઓ!
ઉદાહરણ 1:
હવે ,આપણે સાદુ આપીએ.
ઉદાહરણ 2:
હવે ,આપણે સાદુ આપીએ.
મહાવરો
આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? ચકાસો આ સ્વાધ્યાય.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.