If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે પદ ધરાવતી અસમતાઓના વ્યવહારુ પ્રશ્નો: R&B

આપણે આ વ્યવહારુ કોયડાઓનો ઉકેલ એક સાથે મેળવીએ. આપણે'માહિતીની સમજુતી મેળવીશું અને તેને ઉકેલવા માટે સુરેખ અસમતા બનાવીશું. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક પ્રખ્યાત આર અને બી બેન્ડ હાલ માં ત્રણ શહેર ની એક સફળ યાત્રા થી પાંચ ફર્યો જ્યાં તેઓ એ ઓછા માં ઓછા ૧,૨૦,૦૦૦લોકો સામે પ્રદશન કર્યું આ શબ્ધ સૂચવે છે૧,૨૦,૦૦૦જેટલા અથવા તેના કરતા વધુ લોકો મુંબઈ માં ૪૫,૦૦૦ દર્શકો તેમજ દિલ્હી માં ૩૩,૦૦૦ દર્શકો એ તેમનો લાભ લીધો તો તેમાં અમદાવાદઃ ના કાર્યક્રમ માં કેટલા લોકો એ હાજરી આપી હશે ?ધારો કે અમદાવાદઃ માટે એ લઈએ વત્તા મુંબઈ ના દર્શકો જે ૪૫,૦૦૦ હતા વત્તા દિલ્હી ના દર્શકો ની સંખ્યા જે હતી ૩૩,000 આ ત્રણ શહેરો ની મુલાકાત લીધી અમદાવાદઃ ,મુંબઈ , અને દિલ્હી જ્યાં ઓછા માં ઓછું ૧,૨૦,૦૦૦ લોકો કાર્યક્રમ માં હાજર હતા બીજી રીતે દર્શાવીએ તો ગ્રેટરધેન ઈક્વલ ટુ ૧.૨૦,૦૦૦આમ અમદાવાદઃ ની દર્શકો ની સંખ્યા શોદવા આ એ ની કિંમત આપેલ અસમતા પરથી મેળવવી પડે ડાબી બાજુ નું સાદું રૂપ મેળવીએ માટે અમદાવાદઃ લોકો ની સંખ્યા વત્તા ૪૫,૦૦૦ અને ૩૩,૦૦૦ સરવાળો કરતા આપણ ને મળે ૭૮,૦૦૦ જેની સંખ્યા ૧,૨૦,૦૦૦ જેટલી અથવા તેના કરતા વધુ થવી જોઈએ હવે એ ને ડાબી બાજુ કરતા બનવવા બન્ને બાજુ થી ૭૮,૦૦૦ બાદ કરીએ બન્ને બાજુ ૭૮,૦૦૦ બાદ કરતા આ બન્ને વિરોધી સંખ્યા નું મૂલ્ય શૂન્ય થયી જાય માટે ડાબી બાજુ ફક્ત એ વધે જે અમદાવાદઃ માં હાજર રહેલ લોકો ની સંખ્યા દશાવે છે જેયારે જમણી બાજુ ૧,૨૦,૦૦૦ ઓછા ૭૮,૦૦૦ ૧,૨૦,૦૦૦ માંથી ૮૦,૦૦૦ બાદ કરીએ તો તો ૪૦,૦૦૦ વધે અને બીજા વધુ0 ૨૦૦૦ એટલે કે ૪૨,૦૦૦ અમદાવાદઃ દર્શકો ની સંખ્યા ૪૨,૦૦૦ જેટલી કે તેના કરતા વધુ હોવી જોઈએ આમ આપણા પ્રશ્ર્ન નો જવાબ મળી ગયો ,,