If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: બે-પદ ધરાવતું સમીકરણ

સલમાન સમીકરણને ઉકેલે છે -16 = x/4 + 2. તેમાં બે સ્ટેપ આવશે કારણ કે તેણે પહેલા બંને બાજુથી 2 બાદ કરવાના અને પછી બંને બાજુને 4 વડે ગુણવું પડશે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારોકે એક સમીકરણ છે -16 બરાબર x ના છેદમાં 4 +2 જેમાં x ની કિંમત શોધવાની છે તે માટે x ને સમીકરણ માં કોઈ પણ બાજુએ કરતા બનાવીએ તેથી પેહલા x ના છેદમાં 4 ને બાકીના પદ થી અલગ કરીએ માટે આ 2 ને પેહલા દૂર કરીએ આમ બંને બાજુથી 2 બાદ કરીએ સમીકરણ માં કઈ પણ ફેરફાર કરવો હોઈ તો તે બંને બાજુ કરવું જેથી સમીકરણ ની ક્ષમતા જળવાય તેથી ડાબી બાજુ મળે -16 ઓછા 2 બરાબર -18 બરાબર જમણી બાજુ x ના છેદમાં 4 હવે આ વત્તા 2 અને ઓછા 2 તે 0 થાય જાય તે અહીં લખવાની જરૂર નથી માટે સમીકરણ મળ્યું -18 બરાબર x ના છેદમાં 4 હવે x ની કિંમત શોધવા માટે આ 4 દૂર કરવા પડે આમ આ પદ ને 4 વડે ગુણવાથી તેમ કરી શકાય માટે ડાબી બાજુને પણ 4 સાથે ગુણયે આ બાજુ 4 નું 4 સાથે છેદ ઉડે તેથી ફક્ત x વધશે જયારે આ બાજુ 4 ગુણ્યાં -18 ચાલો અહીં ગુણાકાર કરીને જોઈએ 18 ગુણ્યાં 4 ૪ ગુણ્યાં 8 32 4 એકા 4 વત્તા 3 બરાબર 7 આમ 18 ગુણ્યાં 4 બરાબર 72 મળે પણ આ ઢાલ ઋણ હોવા ના લીધે -72 આમ x ની કિંમત મળી -72 હવે જોવ આપનો જવાબ સાચો છે કે નહિ તે ચકાસવું હોઈ તો x ની કિંમત ને સમીકરણ માં મૂકીએ તેથી -16 બરાબર x ન સ્થાને -72 મુકતા છેદમાં 4 વત્તા 2 સાદુંરૂપ આપતા -72 ભાગ્ય 4 બરાબર -18 જે આપણે અહીં જોયું હતું આમ -18 વત્તા 2 જેની કિંમત થવી જોઈએ -16 હવે જમણી બાજુ 18 વત્તા 2 બરાબર -16 આમ તે સાચું છે x ની કિંમત x ની કિંમત -72 સમીકરણ માં જમણી બાજુ મુકતા ડાબી બાજુ -16 મળે