If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુપદીને ઉમેરવાનું અને બાદ કરવાનું પુનરાવર્તન

બહુપદીને ઉમેરવી અને બાદ કરવી એટલે સજાતીય પદોને ભેગા કરવા. આ આર્ટિકલમાં, અમે કેટલાક ઉદાહરણનું પુનરાવર્તન કરીએ અને તમને તમારી જાતે જ મહાવરો કરવાની તક આપીએ છીએ.
બહુપદીને ઉમેરવી અને બાદ કરવી એ સજાતીય પદ ભેગા કરવાનો મહાવરો છે. કેટલાક ઉદાહરણ જોઈએ.

ઉદાહરણ 1

સાદુંરૂપ આપો.
(5h38h)+(2h3h22h)
કૌંસ વગર ફરીથી લખો:
5h38h2h3h22h
સજાતીય પદના જૂથ બનાવો:
(5h32h3)h2+(8h2h)
સાદુંરૂપ આપો:
3h3h210h
બીજું ઉદાહરણ જોવા માંગો છો? આ વિડીયો તપાસો.

ઉદાહરણ 2

સાદુંરૂપ આપો.
(w3+8w23w)(4w2+5w7)
કૌંસ વગર ફરીથી લખો (ઋણનું વિભાજન કરતી વખતે ધ્યાન રાખો):
w3+8w23w4w25w+7
સજાતીય પદના જૂથ બનાવો:
w3+(8w24w2)+(3w5w)+7
સાદુંરૂપ આપો:
w3+4w28w+7
બીજું ઉદાહરણ જોવા માંગો છો? આ વિડીયો તપાસો.

ઉદાહરણ 3

E+F ને ત્રિપદી તરીકે દર્શાવો.
E=6c22c1F=4c2+7c+5
E+F=(6c22c1)+(4c2+7c+5)
કૌંસ વગર અને સજાતીય પદને કલર કોડ સાથે ફરીથી લખો:
6c22c14c2+7c+5
સજાતીય પદના જૂથ બનાવો:
(64)c2+(2+7)c+(1+5)
સાદુંરૂપ આપો:
2c2+5c+4
બીજું ઉદાહરણ જોવા માંગો છો? આ વિડીયો તપાસો.

મહાવરો

પ્રશ્ન 1
સાદુંરૂપ આપો.
(3y25y2)+(7y2+5y+2)

વધુ અભ્યાસ કરવા માંગો છો? આ મહાવરો ચકાસો: