મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 7: દ્વિઘાતના અવયવ પાડતા: વર્ગોનો તફાવતદ્વિઘાતના અવયવ પાડતા: વર્ગોનો તફાવત
"વર્ગોનો તફાવત" નું સ્વરૂપ ધરાવતા દ્વિઘાતના અવયવ કઈ રીતે પાડવા તે શીખો. ઉદાહરણ તરીકે, x²-16 ને (x+4)(x-4) તરીકે લખો.
બહુપદીના અવયવ પાડવા એટલે કે તેને બે કે તેથી વધુ બહુપદીઓના ગુણાકાર તરીકે લખવું. બહુપદીઓના ગુણાકારની તે ઉંધી પ્રક્રિયા છે.
આ આર્ટિકલમાં, ચોક્કસ પ્રકારની બહુપદીના અવયવ પાડવા વર્ગોના તફાવતની રીતનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખીશું. જો તમને આ રીત વિશે ખબર ના હોય તો, શરૂ કરતા પહેલા, અમારો વિડીયો ચકાસો.
પરિચય: વર્ગોના તફાવતની રીત
વર્ગોના તફાવત ધરાવતી દરેક બહુપદીના અવયવ પાડવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકાય:
ધ્યાન આપો કે આ પેટર્નમાં a અને b એ કોઈ પણ બીજગણિતીય પદાવલિ હોઈ શકે. દાખલા તરીકે, a અને b માટે, આપણે નીચે પ્રમાણે મેળવીએ:
બહુપદી x, squared, minus, 4 ને હવે અવયવ પાડીને left parenthesis, x, plus, 2, right parenthesis, left parenthesis, x, minus, 2, right parenthesis સ્વરૂપે દર્શાવી શકાય. આપણે આ સમીકરણની જમણી બાજુનું વિસ્તરણ કરીને અવયવોને ચકાસી શકીએ:
હવે આપણે આ રીત સમજીએ, થોડી વધુ બહુપદીના અવયવ પાડવા આપણે તેનો ઉપયોગ કરીએ:
ઉદાહરણ 1: x, squared, minus, 16 ના અવયવ પાડો
x, squared અને 16 પૂર્ણવર્ગ છે, કારણ કે x, squared, equals, left parenthesis, start color #11accd, x, end color #11accd, right parenthesis, squared અને 16, equals, left parenthesis, start color #1fab54, 4, end color #1fab54, right parenthesis, squared છે. બીજા શબ્દોમાં:
બે વર્ગ બાદ થઇ રહ્યા છે, તેથી આપણે જોઈ શકીએ છીએ કે બહુપદી વર્ગોનો તફાવત દર્શાવે છે. આપણે આ પદાવલિના અવયવ પાડવા વર્ગોના તફાવતની રીત નો ઉપયોગ કરી શકીએ:
આપણા કિસ્સામાં, start color #11accd, a, end color #11accd, equals, start color #11accd, x, end color #11accd અને start color #1fab54, b, end color #1fab54, equals, start color #1fab54, 4, end color #1fab54 છે. તેથી, આપણી બહુપદીના અવયવ નીચે મુજબ છે:
આપણે આ બે અવયવોનો ગુણાકાર x, squared, minus, 16 છે તે ખાતરી કરીને આપણું કામ ચકાસી શકીએ.
તમારી સમજ ચકાસો
પ્રતિ પ્રશ્ન
ઉદાહરણ 2: 4, x, squared, minus, 9 ના અવયવ પાડો
વર્ગોના તફાવતની રીતનો ઉપયોગ કરવા અગ્ર સહગુણક 1 હોય તે જરૂરી નથી. ખરેખર, અહીં વર્ગોના તફાવતની રીતનો ઉપયોગ કરી શકાય!
4, x, squared અને 9 પૂર્ણવર્ગ છે, કારણ કે 4, x, squared, equals, left parenthesis, start color #11accd, 2, x, end color #11accd, right parenthesis, squared અને 9, equals, left parenthesis, start color #1fab54, 3, end color #1fab54, right parenthesis, squared છે. વર્ગોના તફાવતની રીતનો ઉપયોગ કરીને બહુપદીના અવયવ પાડવા આપણે આ માહિતીનો ઉપયોગ કરી શકીએ:
એક ઝડપી ગુણાકાર વડે આપણા જવાબને ચકાસીએ.
તમારી સમજ ચકાસો
કોયડો
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.