If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકપદીને બહુપદી સાથે ગુણવાનું પુનરાવર્તન

બહુપદીનો સાથે એકપદી ગુણાકાર કરવા માટે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, 2x(3x+7) = 6x^2+14x. આ આર્ટીકલ આ વિષય પર ટૂંકમાં પુનરાવર્તન અને તમારી જાતે પ્રયત્ન કરવા માટે થોડાક મહાવરાના પ્રશ્નો પુરા પાડે છે.
એકપદી જેવી કે 6z2 નો ગુણાકાર બહુપદી જેવી કે 7z2+3z2 વડે કરવા માટે, આપણે વિભાજનનો ગુણધર્મ લાગુ પાડવાની જરૂર છે.

ઉદાહરણ

સાદુંરૂપ આપો.
ત્રિપદી તરીકે તમારો જવાબ દર્શાવો.
6z2(7z2+3z2)
આ એક* વિતરણ મિલકત* સમસ્યા છે અમે કૌંસની અંદર દરેક શબ્દને 6z2 ને કેવી રીતે વિતરિત કરી શકીએ?
આ ગુણાકાર 42z4+18z312z2 ને બરાબર છે.
એકપદીને બહુપદી વડે ગુણવા વિશે શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.

મહાવરો

પ્રશ્ન 1
સાદુંરૂપ આપો.
ત્રિપદી તરીકે તમારો જવાબ દર્શાવો.
n2(n2+5n+6)

વધુ મહાવરો જોઈએ છે? આ મહાવરો તપાસો.