મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 2: દ્વિપદીનો ગુણાકારદ્વિપદીનો ગુણાકાર: ક્ષેત્રફળ મોડેલ
સલ જેની ઉંચાઈ x+2 અને પહોળાઈ x+3 હોય તેવું એક લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપડી પાસે મોટું લંબચોરસ છે અને જુઓ એ બીજા ૪ નાના ૪ લંબચોરસ માં વિભાજીત છે અને અહીં આપડે સુ કરવાનું સહ કે અહીં આ મોટું
લંબચોરસ છે તેનું સેટ્રફ્લ શોધવાનું છે તે આપડે ૨ રીતે કરી સક્યે પેહલી રીત એ છે કે તેને આપડે દ્વિપડી ના ગુણાકાર
સ્વરૂપે બતાવ્યે અને પછી તેને ત્રિપદી સ્વરૂપ માં બટાવ્યે આજે પરપલ કલર નું લંબચોરસ છે તેની ઉંચાઈ છે એક્ષ જેટલી અને આ ગ્રીન કેલર નું
લંબચોરસ છે તેની ઉંચાઈ છે ૨ જેટલી માટે આ જે કુલ ઉંચાઈ છે તે થશે આ બંનેવ ઊંચાઈઓ ના સર્વદા જેટલી એટલે કે એક્ષ પ્લસ ૨ તેથી અહીં ઉંચાઈ માટે લખ્યે એક્ષ પ્લસ ૨ હવે તેની પોહ્રય ની વાત કર્યે તો જુઓ કે અહીં થી અહીં સુધી ની પોહ્રય છે એક્ષ અને ત્યાર બાદ અહીં સુધી ની પોહ્રય છે ૩ ૨ માટે કુલ પોહ્રય થશે એક્ષ પ્લસ ૩ આમ ઉંચાઈ અથવ તો તેની લંબાઈ પણ કીય શકો તે
છે એક્ષ પ્લસ ૨ અને પોહ્રય આપણને મળી એક્ષ પ્લસ ૩ હવે જુઓ કે આ આખા લંબચોરસ ની લંબાઈ અને
પોહ્રય ને આપડે ૨ દ્વિ પડી એટલે કે બિનોમીળ ના
ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે ચાલો હવે તેને ત્રિપદી એટલે કે ત્રિનોમિયાલ સ્વરૂપે
દર્શાવ્યે અને તેમ કરવા માટે આ આખા મોટા લેમ્બ ચોરસ ને ૪
નાના લેમ્બ ચોરસ ને વિભાજીત કર્યે આ જે પર્પલ કલર નું લંબચોરસ છે તેની લંબાય અને
પોહ્રય જુઓ કે તે બંનેવ એક્ષ એક્ષ છે માટે લંબાઈ ગુણ્યાં પોહરય એટલે એક્ષ ગુણ્યાં એક્ષ
એટલે કે એક્ષ સ્કવેર આ થશે તેનું સેટ્રફ્લ માટે અહીં લખ્યે એક્ષ સ્કવેર હવે જુઓ કે આ જે બીજું લમ્બચોરસ કે રેક્ટએન્ગલ છે તેની લંબાઈ એક્ષ જ થશે અને પોહ્રય છે ૩ માટે લંબાઈ ગુણ્યાં પોહ્રય એટલે કે ૩ ઇન્ટુ એક્ષ બરાબર ૩ એક્ષ આમ આ મળ્યું પીળા લંબચોરસ નું સેટ્રફ્લ અને હવે જો અહીં તેમાં તેનો સરવાળો કર્યે તો તે થશે એક્ષ સક્યુરે પ્લસ ૩ એક્ષ એટલે કે આ બંને રેક્ટન્ગલ નો ટોટલ
એરિયા આપણને મળ્યો એક્ષ સ્કવેર પ્લસ ૩ એક્ષ સેટરા ફળ ને એરિયા પણ કહેવાય છે હવે ગ્રીન કલર ના રેક્ટન્ગલે ની વાત કર્યે ટેજુઓ કે તેની લંબાઈ છે ૨ અને પોહ્રય છે એક્ષ માટે લંબાઈ ગુણ્યાં પોહરૌ એટલે કે ૨ ઇન્ટુ એક્ષ તે થશે ૨ એક્ષ આમ ગ્રીન રેક્ટન્ગલે નો એરિયા છે ૨ એક્ષ તેને અહીં ઉમેદયે પ્લસ ૨ એક્ષ હવે આ ગ્રે કલર નું રેક્ટન્ગલ છે તેની વાત કર્યે જુઓ કે તેની લંબાઈ છે ૨ જે અહ્યા આપેલ છે અહીં લખ્યે ૨ અને પોહ્રય છે ૩ તેની પોહ્રય છે ૩ માટે જો એના એરિયા વિશે વાત કર્યે તો લેન્થ ઇન્ટુ બ્રેઠ્ઠા તે થશે ૨ ઇન્ટુ ૩ એટલે કે ૬ આમ તેનો પણ સેટ્રફ્લ સાથે સરવાળો કરતા આપણને આ રીતે આ પદ મળે છે પણ તમે કહેશો કે આ ત્રિપદી નથી તેમાં તો ૪ પદ છે પણ ધ્યાન થી જોવ તો જણાશે કે આ બંનેવ એક્ષ વારા પદ છે તેનો આપડે સરવાળો કરી સક્યે જો આપડી પાસે કૈક ૩ વખત હોઈ અને તેમાં કઈ ૨ વખત ઉમેરયે તો આપણે તે ૫ વખત મળે તેથી કહી શકાય કે ૩ એક્ષ પ્લસ ૨ એક્ષ તે થશે ૫ એક્ષ આમ હવે તેને ત્રિપદી સ્વરૂપે લખી શકાય એસ સ્કવેર પ્લસ ૫ એક્ષ પ્લસ ૬ આ આપણને ત્રિપદી સ્વરૂપ એટલે કે ત્રીનૉમીળ ના ફોર્મ માં મળે છે આમ અહીં આપડે આ અને આ આ બંનેવ સ્વરૂપે અરે ને દર્શાવ્યું છે અને તે સાચું છે કારણકે જો આ બે બિનોમીળ ને મલ્ટિપ્લાય કરો તો આપણને એક ત્રીનૉમીળ મળે છે ચાલો તો તેમ ગુણાકાર કરીને જોઈએ જુઓ કે એક્ષ ઈંટો એક્ષ કર્યે તો તે મળે એક્ષ સ્કવેર ત્યાર બાદ જો એક્ષ ઇન્ટુ ૩ કર્યે તો આપણને મળે ૩ એક્ષ આગળ જુઓ કે ૨ ઇન્યુ એક્ષ કર્યે તો તે થશે ૨ એક્ષ અને ૨ ઇન્ટુ ૩ કર્યે તો તે થશે ૬ આમ જુઓ કે આપડે સેટ્રફ્લ ના નમૂના ના મદદ થી અહીં દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કયૂઈ રીતે કરવો તે સમજ મેળવી અને પછી ના વિડિઓ માં વિધરંજન નો ગુંદરવ એટલે કે ડિસ્ટ્રિબ્યુટીવ પ્રોપર્ટી નો ૨ વખત ઉપયોગ કરીએ કયી રીતે તે કરવું તેની સમજ મેળવીસુ