If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્વિઘાતના અવયવ પાડીને ઉકેલનું પુનરાવર્તન

દ્વિઘાતના અવયવ પાડતા તેના ઉકેલ સરળતાથી શોધી શકાય છે. આ આર્ટિકલ અવયવની ટેકનીકનું પુનરાવર્તન કરે છે અને તમારી જાતે પ્રેક્ટીસ કરવાનો મોકો આપે છે.

ઉદાહરણ 1

સમીકરણના ઉકેલ શોધો.
2x23x20=x2+34

2x23x20=x2+342x23x20x234=0x23x54=0(x+6)(x9)=0
x+6=0x9=0x=6x=9
અંતમાં, ઉકેલ x=6 અને x=9 મળે.
બીજું ઉદાહરણ જોવું છે? આં વિડીઓ જુઓ.

ઉદાહરણ 2

સમીકરણના ઉકેલ શોધો.
3x2+33x+30=0

3x2+33x+30=0x2+11x+10=0(x+1)(x+10)=0
x+1=0x+10=0x=1x=10
અંતમાં, ઉકેલ x=1 અને x=10 મળે.
બીજું ઉદાહરણ જોવું છે? આં વિડીઓ જુઓ.

ઉદાહરણ 3

સમીકરણના ઉકેલ શોધો.
3x29x20=x2+5x+16

3x29x20=x2+5x+163x29x20x25x16=02x214x36=0x27x18=0(x+2)(x9)=0
x+2=0x9=0x=2x=9
અંતમાં, ઉકેલ x=2 અને x=9 મળે.
બીજું ઉદાહરણ જોવા માંગો છો? આ વિડીયો જુઓ.

મહાવરો

પ્રશ્ન 1
x માટે ઉકેલો.
x2+14x+49=0
x=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

વધુ અભ્યાસ કરવા માંગો છો? આ મહાવરો ચકાસો: