મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 5
Lesson 2: સમીકરણ યુગ્મ માટે લોપની રીત- લોપની રીતે સમીકરણ યુગ્મ: રાજાની કેક
- લોપની રીતે સમીકરણ યુગ્મ: x-4y=-18 & -x+3y=11
- લોપની રીતે સમીકરણ યુગ્મ
- લોપની રીતે સમીકરણ યુગ્મ: બટાકાની ચિપ્સ
- લોપની રીતે સમીકરણ યુગ્મ (અને ઉકેલ)
- લોપની રીતે સમીકરણ યુગ્મનો કોયડો
- શા માટે આપણે સમીકરણ યુગ્મમાં એકમાંથી બીજા સમીકરણને બાદ કરીએ છીએ?
- લોપની રીતનું પુનરાવર્તન (સમીકરણ યુગ્મ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
લોપની રીતનું પુનરાવર્તન (સમીકરણ યુગ્મ)
લોપની રીત સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની ટેક્નિક છે. આ આર્ટિકલ દાખલા વડે ટેક્નિકનું પુનરાવર્તન કરે છે અને તમારી જાતે ઉકેલવાની તક આપે છે.
લોપની રીત શું છે?
લોપની રીત એ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની ટેક્નિક છે. ચાલો કેટલાક દાખલા ઉકેલીએ.
ઉદાહરણ 1
આપણને સમીકરણ યુગ્મને ઉકેલવાનું કહ્યું છે:
આપણે નોંધ્યું કે પ્રથમ સમીકરણમાં 7, x પદ અને બીજા સમીકરણમાં minus, 7, x પદ છે. જો આપણે આ બે સમીકરણને ઉમેરીએ તો તે એકબીજાને દૂર કરે,આપણે x પદોને દૂર કરીએ છીએ.
y માટે ઉકેલતા, આપણને મળે:
આ કિંમતોને પહેલા સમીકરણમાં મુકતા, આપણે બીજા સમીકરણ માટે ઉકેલી શકીએ:
સમીકરણ યુગ્મનો ઉકેલ x, equals, start color #11accd, minus, 1, end color #11accd, y, equals, start color #e07d10, 1, end color #e07d10 છે.
આ કિંમતોને મૂળ સમીકરણમાં મૂકીને આપણા ઉકેલને ચકાસી શકીએ. ચાલો બીજા સમીકરણને લઇ પ્રયત્ન કરીએ.
હા, ઉકેલને ચકાસ્યા.
આ ક્રિયા શા માટે યોગ્ય છે તેના વિશે ચોક્કસ ન હોવ તો,ઊંડાણ સુધી સમજવા પરિચયના વિડીયો ને જુઓ.
ઉદાહરણ 2
આપણને સમીકરણ યુગ્મને ઉકેલવાનું કહ્યું છે:
આપણે પ્રથમ સમીકરણને minus, 4 વડે ગુણીને સમાન સમીકરણ મેળવી શકીએ જેમાં start color #7854ab, minus, 16, x, end color #7854ab પદ હોય. આપણું સમીકરણ યુગ્મ (પરંતુ સમાન નહિ!) આ રીતે મળે:
x પદ ને દૂર કરવા માટે સમીકરણો ને ઉમેરીએ, આપણને મળે:
y માટે ઉકેલતા, આપણને મળે:
આ કિંમતોને પહેલા સમીકરણમાં મુકતા, આપણે બીજા સમીકરણ માટે ઉકેલી શકીએ:
સમીકરણ યુગ્મનો ઉકેલ x, equals, start color #11accd, 5, end color #11accd, y, equals, start color #e07d10, 0, end color #e07d10 છે.
લોપની રીત પર આધારિત વધુ અઘરા દાખલા ઉકેલવા માંગો છો? આ વિડીયો જુઓ.
આ કિંમતોને મૂળ સમીકરણમાં મૂકીને આપણા ઉકેલને ચકાસી શકીએ. ચાલો બીજું સમીકરણ લઈએ:
મહાવરો
વધુ અભ્યાસ કરવા માંગો છો? આ મહાવરો ચકાસો:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.