If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આદેશની રીતે સમીકરણ યુગ્મ: બટાકાની ચિપ્સ

આદેશની રીતે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે...

1. એક સમીકરણમાંથી એક ચલને દૂર કરો, e.g. 2x+y=3 ને y=3-2x આ રીતે લખો.
2. તમે બીજા ચલનો ઉપયોગ કરીને દૂર કરેલ ચલને દર્શાવી શકો. તે સમીકરણને બીજા સમીકરણમાં *મુકો*, e.g. x+2y=5 ને x+2(3-2x)=5 રીતે લખો.
3. હવે તમારી પાસે એક ચલ ધરાવતું સમીકરણ છે! તેને ઉકેલો, અને બીજા ચલને શોધવા માટે તમે શોધેલા ચલનો ઉપયોગ કરો.

.
સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે જેમ પોટેટો ચિપ્સ વાળો કોયડો ગયા વીડિયોમાં ઉકેલીઓ તેજ રીતે રાજાનું મનપસંદ જાદુઈ પંખી ઉડીને આવે છે અને રાજાના કાનમાં ગણગણવાનું શરુ કરે છે એ જોઈને આપણે રાજાને એવું પૂછી શકીએ કે આ પંખી સેના વિશે વાત કરી રહ્યું છે રાજા કહે છે કે આ પંખી કહે છે કે આ દાખલો ગણવાનો એક બીજો રસ્તો પણ છે તમે પંખી ની સલાહ માનવા તૈયાર નથી તમે કહો છો કે પંખી વીચારે છે કે તે બધુજ જાણે છે તો આ કોયડો એનેજ ઉકેલવાદો અને પછી રાજાના કાનમાં કઈક ગણગણે છે અને રાજા કહે છે કે હું લખીને બતાવીશ કારણ કે પંખી ને હાથ નથી અને પંખી રાજાના કાનમાં સતત ગણગણાટ કરવાનું ચાલુ રાખે છે રાજા તેનું ભાષતર કરે છે અને કહે છે કે પંખી કહી રહ્યું છે કે આપણે આમાંનું એક સમીકરણ ચલ ને ઉકેલવા માટે ઉપયોગમાં લઇ શકીએ તો આપણે અહી આ જે ભૂરો સમીકરણ છે તેણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ એટલેકે એક ચલના સંદર્ભમાં બીજો ચલ લઈએ હવે આપણે તે કરીએ અહી આપણેજો m માટે ઉકેલવાનું હોય તો 400 w બંને બાજુથી બાદ કરીએ તો આપણને અહી 100 m મળશે અને જો આપણે 400 w બંને બાજુએ થી બાદ કરીએ તો આ 400 w દુર થઇ જશે અનેજો જમણી બાજુએથી 400 w બાદ કરીએ તો આપણને = ઋણ 400 w + 1100 મળશે 400 w બંને બાજુથી બાદ કરવાથી આપણને આ મળ્યું હવે જો આપણે m નો ઉકેલ મેળવવા માંગીએ તો બંને બાજુ 100 થી ભાગાકાર કરીએ આપણે આ બધા પદોનો 100 થી ભાગાકાર કરીએ બંને બાજુએ બધાને 100 થી ભાગીએ તો હવે આપણને m = 400 ભાગ્યા100 એટલે કે ઋણ 4 w + 1100 ભાગ્યા 100 એટલેકે 11 મળે હવે આપણી પાસે w ના સંદર્ભમાં m કરતા તરીકે મળે છે અને પંખી રાજાને પોતાના દુભાસ્ય તરીકે લઇ કહે છે કે શા માટે આપણે આ ન લઇ શકીએ આપણે પહેલા સમીકરણમાં તેણે m ની જગ્યાએ મુકીએ અને પછી આપણી પાસે એક અજ્ઞાત સંખ્યા વાળું એક સમીકરણ છે અને રાજા પંખી ના જણાવ્યા પ્રમાણે લખવાનું શરૂ કરે છે તે પહેલા સમીકરણને જુએ છે 200 m m ની જગ્યાએ આપણે અહીં આ સમીકરણ મુકીશુ m = ઋણ 4 w + 11 m ની જગ્યાએ ઋણ 4 w + 11 અને બાકીનું બધું તેજ પ્રમાણે + 300 w = 1200 તો એ સ્પષ્ટ કરીએ કે આપણે દરેક જગ્યાએ m ને જોયું અને તેને પહેલા સમીકરણમાં મૂક્યું તમે એ વિચારો કે આ કરવું વ્યાજબી છે આપણે જે મેળવ્યું તેજ પ્રમાણે તેનાથી સાચો જવાબ મળશે તેને દૂર કરીને હું સાચો દાખલો ગણી શકીશ હું તમને થોડીવાર તે વિચારવા માટે સલાહ આપું છું પરંતુ પંખી રાજાના કાનમાં ગણગણવાનું ચાલુ રાખે છે અને રાજા બીજગણિતના નિયમ પ્રમાણે કામ કરીને આગળ વધે છે હવે આપણી પાસે આ એક અજ્ઞાત વાળું આ સમીકરણ છે તો પહેલું પગથિયુ 200 નું વિભાજન કરવાનું છે આ પ્રમાણે તેથી 200 ગુણ્યાં ઋણ 4 w = ઋણ 800 w મળે અને 200 ગુણ્યાં 11 = 2200 એટલે +2200 અને બાકીનું બધું તેજ પ્રમાણે + 300 w = 1200 હવે આપણે પહેલા આ ઋણ 800 w અને 300 w નું જૂથ બનાવવું જોઈએ ઋણ 800 ગુણ્યાં કેટલાક + 300 ગુણ્યાં કેટલાક = આપણને ઋણ 500 w મળે અને પછી તેમાં 2200 ઉમેરતા આપણને 1200 મળે હવે w મેળવવા આપણે બંને બાજુએથી 2200 બાદ કરીએ તો 2200 બાદ કરતા ડાબી બાજુએ આ બંને ઉડી જશે અને ફક્ત આપણને અહીં ઋણ 500 w મળશે અને જમણી બાજુએથી 1200 - 2200 એટલેકે ઋણ 1000 મળશે જો હવે આ બંને બાજુએથી ઋણ 500 વડે ભાગીએ તો આપણને w = 2 મળે આ તેજ જવાબ આપણે ત્યારે મેળવ્યો જયારે આપણે એ કોયડો ઉકેલાતા હતા કે દરેક સ્ત્રી સરેરાશ કેટલી બેગ ચિપ્સ ખાઈ શકે આપણે તેને લોપની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આજ જવાબ મળ્યો હતો આમ કહી શકાય કે આ પ્રશ્ન માટે લોપની રીતની જેમજ આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકાય હવે જો તમે ખરેખર ઉકેલવા માંગો કે પુરુષોએ કેટલી ચિપ્સ ખાધી હોવી જોઈએ તો તમે જે ગયા વખતે કર્યું તેજ પ્રમાણે કરી શકો તમે એક ચલને ઓરખો છો તમે કોઈપણ સમીકરણમાં તેની કિંમત મૂકીને m શોધી શકો તમારે જાતે એ ચકાસણી કરીને પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એજ રીતે m માટે સમાન મૂલ્ય મેળવ્યું છે અને આ આદેશની રીતનું સૌથી સરળ સમીકરણ હોવું જોઈએ કારણકે તમે આ રીતે m માટે ઉકેલ આગળ શોધ્યો છે