આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 3200 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
આ બીજગણિતનો ટોપિક નથી, પરંતુ તે ખુબજ મહત્વના પૂર્વ બીજગણિતના કૌશલ્યની એક મોજણી છે જે બીજગણિતને સમજવા માટે જરૂરી છે. સામાન્ય જીવનમાં પણ આ કૌશલ્યો ખુબજ મહત્વનું વલણ ધરાવે છે!