If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નિરપેક્ષ મૂલ્યનો પરિચય

નિરપેક્ષ મૂલ્યને શૂન્યથી અંતર તરીકે વિચારતા શીખો, અને નિરપેક્ષ મૂલ્યો શોધવાનો મહાવરો કરો.
સંખ્યાનું ચોક્કસ મૂલ્ય તેનું 0 થી અંતર છે
દાખલા તરીકે, 4 નું ચોક્કસ મુલ્ય 4 છે:
આ સ્પષ્ટ પ્રકારની લાગે છે. ખરેખર 0 થી 4 નું અંતર 4 છે. જ્યાં ચોક્કસ મુલ્ય ઋણ સંખ્યાઓ સાથે રસપ્રદ મળે છે..
દાખલા તરીકે, 4 નું પણ ચોક્કસ મુલ્ય 4 છે:

ચાલો, મહાવરો કરીએ!

પ્રશ્ન 1A
3 નું ચોક્કસ મૂલ્ય શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

ચોક્કસ મૂલ્યની નિશાની

ચોક્કસ મૂલ્ય માટેની નિશાની | બાર છે જે સંખ્યાની બંને બાજુ છે.
ઉદાહરણ તરીકે, લખાણની જગ્યાએ
"6 નું ચોક્કસ મૂલ્ય"
આપણે માત્ર લખી શકીએ
|6|.

ચાલો, મહાવરો કરીએ!

પ્રશ્ન 2A
|7| શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi