If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 1

Lesson 7: દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંક અને ટકાવારી

દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.1)

સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો જોઈએ કે 0.0727 ને અપૂર્ણાંક તરીકે લખી શકાઈ કે નહિ સવ પ્રથમ આપણે જોઈએ કે આ સંખ્યા માં દરેક ની સ્થાન કિંમત શું છે આજે 0 છે તે દશાંશ ના સ્થાને છે 7 એ સતાંશ ના સ્થાને છે આ 2 છે એ સહસ્ત્રાંશ ના સ્થાન પર છે સહસ્ત્રાંશ જયારે આ 7 એ 10 સહસ્ત્રાંશ ના સ્થાન પર છે આમ જુઓ કે સવ થી નાહની સ્થાન કિંમત એ 10 સહસ્ત્રાંશ નો સ્થાન દર્શાવે છે માટે આ સંખ્યા ને આપણે કહી શકીએ કે તે 727 10 સહસ્ત્રાંશ દર્શાવે છે માટે જો તે ફરી વખત લખીએ તો તે થશે 727 ના છેદ માં 10000. 727 ના છેદ માં 10000 આમ આપણે તેને સદા અપૂર્ણાંક સ્વરૂપે લખી લીધું છે અને હું માનું છું ત્યાં સુધી તેનું વધુ સાદુરૂપ આપી શકાશે નહિ કારણકે જુઓ કે 727 એ 2 વડે વિભાજ્ય નથી તે 5 વડે પણ વિભાજ્ય નથી તે 3 વડે પણ વિભાજ્ય નથી અને તેથી 6 અને 9 વડે પણ તેને ભાગી શકાઈ નહિ તે 7 વડે પણ વિભાજ્ય હોઈ તેવું જણાતું નથી માટે તે કદાચ એક અવિભાજ્ય સંખ્યા હશે આમ આપણો જવાબ મળી ગયો છે આપણે તેને સદા અપૂર્ણાંક સ્વરૂપે અહી દર્શાવ્યું છે