If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘાતાંકનું પુનરાવર્તન

ઘાતાંકના પાયાનું પુનરાવર્તન કરો અને અમુક મહાવરાનો પ્રયત્ન કરો. 

ઘાતાંક અને આધાર

અહીં ઘાતાંક અને આધાર કેવો દેખાય તે છે:
43
ઉપર લખેલી નાની અને સંખ્યાની જમણી બાજુ લખેલી સંખ્યાને ઘાતાંક કહેવાય છે. ઘાતાંકની નીચે આપેલી સંખ્યાને આધાર કહેવાય છે. આ ઉદાહરણમાં, આધાર 4 છે અને ઘાતાંક 3 છે.
ઘાતાંક વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.

ઘાતાંકની કિંમત શોધવી

ઘાતાંક આપણને કહે છે કે આધારને તેની જ સાથે કેટલી વખત ગુણવું.
આપણા ઉદાહરણમાં, 43 આપણને કહે છે કે આધાર 4 ને તેની જ સાથે 3 વખત ગુણેલો છે.
43=4×4×443=64

જયારે ઘાતાંક શૂન્ય હોય ત્યારે શું?

કોઈ પણ આધારનો શૂન્ય ઘાતાંક બરાબર 1 થાય.
ઉદાહરણ તરીકે, 70=1.
શા માટે તે જોવા આ વિડીયો ચકાસો.

મહાવરો

પ્રશ્ન 1
કિંમત શોધો.
92=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

આ રીતના વધુ પ્રશ્નો કરવા માંગો છો? આ મહાવરો તપાસો.