If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘાતાંકનું ઉદાહરણ 2

સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

6*6*6*6*6*6*6*6 ને ઘાતાંક સ્વરૂપે લાખો અહી શું ચાલી રહ્યું છે 6 નો 6 ની જ સાથે ગુણાકાર કેટલી વખત છે આપને તે હવે જોઈએ આ 6*1 છે આ 6 ગુણ્યા 2 છે ખરેખર તે 6 ગુણ્યા 2 નથી પરંતુ 6 નો 6 ની જ સાથે ગુણાકાર 2 વખત છે 6 ગુણ્યા 6 એ 36 થશે અને 6 ગુણ્યા 2 એ 12 થશે આમ આ 6 1 વખત આ બીજી વખત આ ત્રીજી વખત આ ચોથી વખત આ પંચમી વખત આ સાતમી વખત અને આ આથમી વખત આમ 6 નો 6 જ સાથે ગુણાકાર 8 વખત છે જો તેને ઘાતાંક સ્વરૂપે લખીએ તો તેના બરાબર 6 ની 8 ઘાટ થશે 6 ની 8 ઘાટ હવે હું અહી એક બાબત સ્પષ્ટ કરવા માંગું છું કે અહી આ એ 6 ગુણ્યા 8 નથી અહી તે 6 ગુણ્યા 8 નથી 6 ગુણ્યા 8 બરાબર ફક્ત 48 થશે જયારે અહી 6 ની 8 ઘાટ એ ખૂબજ મોહતી સંખ્યા છે 6 ગુણ્યા 6 36 થાય અને પછી તમે તેનો ગુણાકાર હજુ 6 ની સાથે 6 વખત કરો અને તેના બરાબર શું થશે 36 ગુણ્યા 6 એટલે કે 216 થશે અને પછી તમે 6 વડે ગુણવાનું ચાલુ રાખો એટલે કે અહી આજે સંખ્યા છે આ સંખ્યા એ ખૂબ જ મોહતી છે આ સંખ્યા ખૂબ જ મોહતી છે જયારે અહી 48 6 ગુણ્યા 8 એ ખૂબ મોહતી નથી એ ખૂબ મોહતી નથી તેથી યાદ રાખો કે 6 ની 8 ઘાટ એટલે 6 ગુણ્યા 8 નહિ પરંતુ 6 નો 6 જ સાથે 8 વખત ગુણાકાર