If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘાતાંકનું ઉદાહરણ 1

સલ 5 × 3 અને પાંચની ત્રણ ઘાત વચ્ચેનો તફાવત સમજાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

5 ની 3 ઘાટ ની કિંમત શોધો આપણે તે ફરીથી લખીએ 5 ની 3 ઘાટ અહી મહત્વ ની બાબત એ છે કે તેનો અર્થ 5 ગુણ્યા 3 ન થાય પરંતુ તેનો અર્થ 5 નો ગુણાકાર 3 વખત એમ થશે તેથી તેના બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થશે હવે 5 ગુણ્યા 3 જોઈએ કે જેથી તમને આ બંને વચ્ચે નો તફાવત સમજાઈ આપણે તે અહી લખીએ 5 ગુણ્યા 3 અને તેના બરાબર થશે 5 + 5 + 5 જયારે તમે તેનું 5 વખત ગુણાકાર કરો ત્યારે તમે તે સંખ્યા ને તેના પોતાના માં જ 3 વખત ઉમેરી રહ્યા છો અને જયારે તમે તેનો ઘટ લો ત્યારે તમે તે સંખ્યા ને તે સંખ્યા વડે જ 3 વખત ગુની રહ્યા છો હવે તમે જાણો છો તે પ્રમાણે 5 ગુણ્યા 3 બરાબર 5 થશે અને 5 ની 3 ઘટ એટલે કે 5 નો 3 વખત ગુણાકાર એ 5 ગુણ્યા 5, 25, 25 ગુણ્યા 5 એટલે કે 125 થશે