If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધન અને ઋણ અપૂર્ણાંકોને ગુણવા

ઋણ સંખ્યાઓ સાથે અપૂર્ણાંકોને ગુણવાના અને ભાગવાના ઉદાહરણ જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આપને અપૂર્ણાંક ના ગુણાકાર ના કેટલાક ઉદાહરણ જોઈએ ધારો કે આપની પાસે એક સંખ્યા છે -7*3/49 હવે તમે કેહ્શો કે આ જે સંખ્યા છે તે અપૂર્ણાંક નથી તે તો એક પૂર્ણ સંખ્યા છે પણ ફરી એક વખત યાદ કરી લઈએ કે -7 ને આપને -7/1 તરીકે પણ દર્શાવી શકીએ અને તેને ગુણ્યા છે -3/49 હવે તેમનો ગુણાકાર કરતા અંશ માં થશે -7*3 અને છેદ માં થશે 1*49 અંશ માં 7*3 કરીએ તો આપણને મળે 21 પણ બંને માંથી જો કોઈ એક સંખ્યા ઋણ હોઈ તો જવાબ પણ ઋણ માં મળશે એટલે કે -21 છેદ માં 49 આ -21 ને આપને 3 વખત -7 + -7 + -7 તરીકે પણ જોઈ શકીએ જે -21 જ મળે આ આપણો જવાબ છે પણ જો વધુ સાદુરૂપ આપવું હોઈ તો આ બંને સંખ્યા ઓ 7 વડે વિભાજ્ય છે 7 એ આ બંને સંખ્યા ઓ નો ગુરૂત્તમ સામાન્ય અવયવ છે માટે અંશ ને 7 વડે ભાગીએ અને છેદ ને પણ 7 વડે ભાગીએ જેથી આપણને અંશ માં મળશે -3 અને છેદ માં મળશે 7 આમ -3/7 અથવા -3/7 આ રીતે પણ લખી શકાઈ બીજું એક ઉદાહરણ લઈએ 5/9 હવે બંને સંખ્યા ઓ ને અહી અલગ કલર થી દર્શાવીએ બીજી સંખ્યા છે 3/15 તેમનું ગુણાકાર કરતા અંશ માં થશે 5 ગુણ્યા 3 અને છેદ માં મળશે 9 ગુણ્યા 15 હવે આપને તેમનો ગુણાકાર કરી શકીએ પણ આપને જોઈ શકીએ છે કે અહી પેહલે થીજ અંશ માં અને છેદ માં સામાન્ય અવયવ આપેલ છે 5 અને 3 એ અંશ અને છેદ બંને નો સામાન્ય અવયવ છે એટલે કે 15 એ અંશ અને છેદ માં એક સામાન્ય અવયવ છે તો હવે અંશ અને છેદ બંને ને 15 વડે ભાગીએ 5*3 બરાબર 15 અને 15 ને 15 વડે ભાગીએ તો અંશ માં મળે એક અને અહી 9 ગુણ્યા 15 ભાગ્યા 15 કરતા આપણને ફક્ત 9 મળશે આમ જવાબ થશે 1/9 હવે એક ઉદાહરણ લઈએ કે જો -5/9 હોઈ અને તેને -3/15 વડે ગુણીએ તો શું મળે આપને અહી જોયું કે 5/9 અને 3/15 એ બંને ધન છે અને બંને ધન સંખ્યા ઓ નો ગુણાકાર કરતા આપણને જવાબ મળ્યો 1/9 આમ અહી પેહલા લખીએ કે 1/9 હવે નિશાની ઓ વિષે વિચારીએ તો બંને સંખ્યા ઋણ છે જો બંને માંથી એક સંખ્યા ઋણ હોઈ તો જવાબ ઋણ માં મળશે પણ જો બંને ઋણ હોઈ તો - - + થઇ જશે એટલે કે જવાબ ધન સંખ્યા જ મળશે આમ બંને ધન સંખ્યા ઓ નો ગુણાકાર કરીએ તો જવાબ ધન મળે અને 2 ઋણ સંખ્યા ઓ નો ગુણાકાર કરીએ તો પણ જવાબ ધન સંખ્યા જ મળે વધુ એક ઉદાહરણ લઈએ ધારો કે આપની પાસે એક સંખ્યા છે 3/2 જે એક અશુદ્ધ અપૂર્ણાંક દર્શાવે છે અને તેને ગુણ્યા આપને લઈએ -7/10 બંને સંખ્યા ઓ નો ગુણાકાર કરીએ તો અંશ માં થશે 3*-7 અને છે માં 2*10 2*10 તેનો જવાબ થશે અંશ માં 3*-7 કરવાથી આપણને -21 મળે અને છેદ માં 2*10 કરતા આપણને મળશે 20 આમ આ આપણો જવાબ છે -21/20 અહી વધુ સાદુરૂપ આપી શકાઈ નહિ તેને આપને આ રીતે પણ લખી શકીએ કે -21/20 હવે અહી વધુ સાદુરૂપ આપી શકાઈ નહિ માટે આ આપણો અંતિમ જવાબ છે