If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિરોધી સંખ્યા

કોઈ સંખ્યાની વિરોધી સંખ્યાનો અર્થ શું છે તે સમજો.
સંખ્યા રેખા પર 0 ની બીજી બાજુએ સંખ્યાની વિરુદ્ધ સંખ્યા હોઈ છે,અને બંને નું અંતર 0 થી સમાન હોઈ છે.
અહીં કેટલાક ઉદાહરણો છે:
4 ની વિરુદ્ધ 4 છે.
3 ની વિરુદ્ધ 3 છે.

ચાલો, મહાવરો કરીએ!

પ્રશ્ન 1A
બિંદુને 2 ની વિરુદ્ધ બાજુએ ખસેડો.

કોયડો

નીચેની પ્રશ્નો માટે નીચેની સંખ્યા રેખાનો ઉપયોગ કરો.
પ્રશ્ન 2A
નીચેનામાંથી કયો A ની વિરુદ્ધ છે?
કોઈ એક જવાબ પસંદ કરો: