If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધન અને ઋણ સંખ્યાઓનો ગુણાકાર

ધન અને ઋણ સંખ્યાઓના ગુણાકાર માટેના અમુક મહત્વના નિયમો શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે જાણીએ છીએ બે ગુણિયા ત્રણ બરાબર ધન છ મળશે આ વિડિઓ માં આપણે ઋણ સંખ્યા જોઈએ એક રીતે વિચારીએ ધન સંખ્યા ગુણિયા ધન સંખ્યા અને તેનો જવાબ ધન સંખ્યા માં મળે તો અહીં ધન સંખ્યા ગુણિયા ધન સંખ્યા બરાબર ધન સંખ્યા મળે હવે એક ઋણ સંખ્યા લઈએ જો ઋણ બે ગુણિયા ત્રણ હોય તો શું થાય ઋણ બે ગુણિયા ત્રણ જુઓ તમે આને ઋણ બે ના ત્રણ વખત સરવાળા તરીકે વિચારી શકો તો આ ઋણ બે વત્તા ઋણ બે વત્તા ઋણ બે તે બરાબર જુઓ ઋણ બે વત્તા ઋણ બે બરાબર વત્તા ચાર વત્તા અન્ય ઋણ બે એ ઋણ છ છે અથવા અન્ય રીતે વિચારીએ તો બે ગુણિયા ત્રણ બરાબર છ મળે પરંતુ બે માંથી એક સંખ્યા ઋણ છે આથી જવાબ પણ ઋણ સંખ્યા મળે તેથી જો હું ઋણ સંખ્યા ગુણિયા ધન સંખ્યા કરું છુ તો જવાબ મને ઋણ સંખ્યા માં મળે છે હવે તમે કહેશો કે આપણે ધન ત્રણ ગુણિયા ઋણ બે કરીએ તો શું મળે જુઓ ક્રમ બદલવાથી કશું ફરક થતો નથી આપણે ગુણાકાર કરીએ છીએ તેયારે સંખ્યાઓ નો ક્રમ બદલવાથી જવાબ માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર જોવા મળતો નથી જેયારે આપણે બે ગુણિયા ત્રણ કરીએ તેયારે છ મળે છે અને ત્રણ ગુણિયા બે કરીએ તો પણ જવાબ માં છ જ મળે છે એ જ ગુણધર્મ નો ઉપયોગ અહીં પણ કરીશું ઋણ બે ગુણિયા ત્રણ બરાબર આપણ ને ઋણ છ મળે છે તેથી ત્રણ ગુણિયા ઋણ બે બરાબર પણ જવાબ આપણ ને ઋણ છ જ મળશે ફરીથી કહીએતો ત્રણ ગુણિયા બે બરાબર છ થશે પરંતુ આ બે માંથી કોઈ ૧ સંખ્યા ઋણ હોય તો આપણા ગુણાકાર નો જવાબ પણ ઋણ સંખ્યા માં મળે ધન ગુણિયાઋણ બરાબર ઋણ જ મળે માટે ગુણિયા ઋણ બરાબર પણ ઋણ સંખ્યા જ મળે આ બન્ને પદ સરખા જ છે માત્ર તેના ક્રમ માં ફેરફાર છે પરંતુ અહીં બે માંથી એક સંખ્યા ઋણ છે તો એક ઋણ અને એક ધન સંખ્યા નો ગુણાકાર હોય તો પરિણામ ઋણ સંખ્યા માં હશે હવે ત્રીજી પરિસ્થિતિ વિશે વિચારીએ જો ઋણ બે ગુણિયા ઋણ ત્રણ નો ગુણાકાર કરવો હોય કધાચ આ વિશે ધાર્યું નહિ હોવ તો હું તમને એક નિયમ જાણવું છુ ભવિસ્ય માં તેના કારણ વિશે જોઈશું કે આ ગણિત ને કેમ વધુ સરળ બનાવે છે અહીં બે ગુણિયા ત્રણ બરાબર છ થશે અને અહીં ઋણ ગુણિયા ઋણ છે એક રીતે વિચારીએ તો આ ઋણ નીકળી જાય આ ધન છ મળશે અહીં આપણ ને ધન ની નિશાની કરવાની જરૂર નથી પરંતુ માત્ર એના માટે ધૈયાન દોરવા માટે દોરું છુ જો અહીં આપણે બીજો એક બીજો એક નિયમ જોઈએ કે ઋણ ગુણિયા ઋણ કરીએ તો આપણ ને જવાબ માં ધન સંખ્યા મળે છે આ જ નિયમ ને ધૈયાન માં રાખી ને થોડા દાખલા કરીએ તો હું ઇચ્છિક કે તમે વિડિઓ અટકાવી ને જાતે પ્રયત્ન કરો ચાલો જોઈએ ઋણ એક ગુણિયા ઋણ એક તે બરાબર એક થાય આપણે જાણીએ છીએ કે ઋણ ગુણિયા ઋણ કરીએ તો ધન મળે તેથી આપનો જવાબ ધન એક આવશે આથી હું માત્ર અહીં એક લખું અથવા અહીં વત્તા ની નિશાની પણ દર્શાવી શકું હવે હું ઋણ એક ગુણિયા શૂન્ય કરું તો શું થાય આ પરિસ્થિતિ કંઈક અલગ છે કારણ કે શૂન્ય ના તો ઋણ સંખ્યા છે ના તો ધન સંખ્યા છે પરંતુ તમારે હમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈપણ સંખ્યા નો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ મળશે તેથી ઋણ એક ગુણિયા જવાબ શૂન્ય જ મળશે બીજું ઉદાહરણ જોઈએ હું શૂન્ય ગુણિયા ઋણ ૭૮૩ કરો તો તેનો જવાબ પણ શૂન્ય જ મળશે ચાલો થોડું રસપ્રત ઉદાહરણ જોઈએ બાર ગુણિયા ઋણ ચાર તો શું મળે અહીં આપણે એવી પરિસ્થતિમાં છે કે જ્યાં બે સંખ્યા માંથી એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય તમે એવું વિચારી શકો કે ઋણ ચાર ને બાર વખત સરવાળો કરીએ જો બાર ગુણિયા ધન ચાર બરાબર ૪૮ અને અહીં એની પરિસ્થિતિ છે જ્યાં બે માંથી કોઈ એક સંખ્યા ઋણ છે અથવા અહીં આ ઋણ સંખ્યા છે જો બે માંથી કોઈ એક સંખ્યા ઋણ હોય તો જવાબ પણ ઋણ માં જ મળે પરિસ્થિતિ માં છે આથી અહીં જવાબ ઋણ સંખ્યા માં મળશે તમે એવું વિચારી શકો કે ઋણ ચાર નો બાર વખત સરવાળો કરીએ કે જવાબ માં રીં ૪૮ મળશે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ ૭ ગુણિયા ૩ બરાબર શું થશે આ થોડું અલગ છે કારણ કે આમ કોઈપણ ઋણ સંખ્યા નથી ધન સાત ગુણિયા ધન ત્રણ આજે સૌથી પેહલી પરિસ્થતિ છે તે અને આનું જવાબ તમે જાણો છોઆનું આનું જવાબ થશે ૨૧વધુ એક ઉદાહરણ જોઈએ જો ઋણપાંચ ગુણિયા ઋણ દસ કરીએતો શું મળે અહીં પછી બે સંખ્યા ઓ નું ગુણાકાર વળી પરિસ્થિતિ છે ઋણ અને ઋણ મળીને ધન બનાવશે તેથી તમારી પાસે ફક્ત ધન સંખ્યા રહેશે હવે જેયારે ૫ ગુણિયા ૧૦ કરીશું તો ૫૦ મળશે ઋણ અને ઋણ નીકળી જશે અને જવાબ ધન સંખ્યા માં મળશે તે આ પરિસ્થિતિ છે .........