If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: ક્રિયાઓનો ક્રમ (PEMDAS)

ક્રિયાઓનો ક્રમ એ એક એવો નિયમ છે કે જે આપણને ગાણિતિક પદાવલીઓના મૂલ્યાંકન માટેના તબક્કાઓની સાચી સ્થિતિ જણાવે છે. આપણે PEMDAS નો ઉપયોગ કરી ક્રમ યાદ કરી શકીએ છીએ: કૌંસ, ઘાતાંક, ગુણાકાર અને ભાગાકાર (ડાબેથી જમણે), સરવાળો અને બાદબાકી (ડાબેથી જમણે). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ