If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:30

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બહુપદીનું સાદુરૂપ આપવાનો થોડો વધુ મહાવરો કરીએ જુઓકે આપણી પાસે અહીં 2 અલગ અલગ ચલ છે એક પદાવલી છે 4x સ્ક્વેર y - 3x સ્ક્વેર -2 y અને તેનો આ આખી બીજી પદાવલી સાથે એટલે કે બહુપદી સાથે સરવાળો કરવાનો છે બીજી બહુપદી છે 8xy -3x સ્ક્વેર +2 x સ્ક્વેર y +4 હવે આ બંને બહુપદીઓનો સરવાળો કરવાનો છે અને વચ્ચે + ની નિશાની છે તેનાથી હવે જો આપણે આ બંને કૌસ છોડી દઈએ તો અહીં + ની નિશાની હોવાને લીધે સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહિ માટે અહીં ફરીથી લખીએ 4x સ્ક્વેર y - 3x સ્ક્વેર -2 y હવે કૌસ કરવાની જરૂર નથી + 8 x y -3x સ્ક્વેર + 2 x સ્ક્વેર y + 4 હવે સજાતીય પદોનો સરવાળો કરીએ આપણી પાસે પહેલું પદ છે 4x સ્ક્વેર y શું આ પદને આમાંથી કોઈ પદમાં ઉમેરી શકીએ જુઓ આ પદ તેના જેવું જ દેખાય છે 2x સ્ક્વેર y જો આપણી પાસે અહીં 4x સ્ક્વેર y હોય અને તેમાં 2x સ્ક્વેર y ઉમેરીએ તો આપણને મળે 6x સ્ક્વેર y બીજું પદ લઈએ -3 x સ્ક્વેર શું આપણી પાસે x સ્ક્વેર વાળું બીજું કોઈ પદ દેખાય છે હા જુઓ કે આ પદ પણ x સ્ક્વેર વાળું જ છે -3x સ્ક્વેર હવે જો આપણી પાસે -3 હોય અને તેમાં -3 ઉમેરીએ તો આપણને મળે -6 માટે અહીં થશે -6x સ્ક્વેર વધુ આગળ જઈએ ત્યારબાદ આપણી પાસે છે 2y શું બીજું કોઈ y ફક્ત y ધરાવતું પદ છે ના જુઓ કે આ પદમાં y છે પણ તેની સાથે x પણ છે પણ આ જે પદ છે તેમાં x કે y કંઈ જ નથી માટે તે પદને આપણે નીચે તેમજ લખીએ -2 y ત્યારબાદ+ 8xy જુઓ હવે x y વાળું કોઈ પદ નથી માટે તેને પણ નીચે લખીએ +8xy અને અંતે આપણું અચળ પદ જે છે +4 આમ શક્ય હોય તેટલું આપણે અહીં સાદુરૂપ આપી દીધું છે