If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:27

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહ્યું છે કે કેનીશાને 2b સ્ક્વેર + 3b+11 માંથી 7b સ્ક્વેર -5b +1 બાદ કરવાનું કહેવામાં આવ્યું તેણે નીચે મુજબ કામ કર્યું આમ અહીં જે ગણતરી કરી છે તેના પદ આપેલા છે અને પછી પ્રશ્ન છે કે કેનીષાએ કયા પદમાં ભૂલ કરી છે અને નીચે 4 વિકલ્પ આપેલા છે જેમાં એકપણ વિકલ્પ નથી કે કહ્યું હોય કે કેનીશા એ ભૂલ કરી નથી તેનો અર્થ છે કે કોઈ એકપદ માં તો તેણે ભૂલ કરી જ છે અને તે કયા પદમાં છે તે આપણે શોધીએ હવે 2b સ્ક્વેર + 3b+11 માંથી 7b સ્ક્વેર -5b +1 બાદ કરવાના છે પહેલા પદમાં જોઈ શકાય છે કે તેણે બરાબર કર્યું છે એટલેકે 2b સ્ક્વેર + 3b+11 માંથી 7b સ્ક્વેર -5b +1 બાદ કર્યા છે માટે કહી શકાય કે પહેલું પદ બરાબર છે ત્યારબાદ બીજા પદમાં તેણે કૌસ છોડ્યા છે તેથી આ જે ઋણ ની નિશાની છે તેનું વિભાજન થાય અને તેમ કરવાથી અંદરના દરેક પદની નિશાની બદલાઈ જાય અહીં 7b સ્ક્વેર પ્લસ છે જે માઈનસ થઇ જાય અને અહીં તે માઈનસ જ છે ત્યારબાદ -5b છે તે +5b થવા જોઈએ માટે અહીં +5b હોવા જોઈએ અને આ જે +1 છે એ -1 હોવા જોઈએ એટલે કે આ બીજા પદમાં તેણે બાદબાકીની નીશાનીનું વિભાજન કરતી વખતે ભૂલ કરી છે તેથી તેણે બીજા પદમાં ભૂલ કરી છે તેમ કહી શકાય પછીના પદમાં જોઈએ તો તેણે b સ્ક્વેર વાળા જે પદ છે તેના સહગુણકો નો સરવાળો કર્યો છે માટે 2 ઓછા 7 એટલેકે 2 -7 જે અહીં આપેલ છે ત્યારબાદ b વાળા પદની વાત કરીએ તો +3 અને + 5 થવા જોઈએ પણ તેણે બીજા પદમાં જે ભૂલ કરી છે તેને લીધે અહીં તેણે 3-5 લીધા છે જે ખોટું છે અને તે જ રીતે અચળ પદની વાત કરીએ તો +11 - 1 હોવા જોઈએ અને ફરી વખત તેણે જે ભૂલ કરી તેના આધારે અહીં પણ ભૂલ થઇછે તેણે લખ્યું છે 11+1 આમ ચોક્કસ તેણે બીજા પદમાં ભૂલ કરીછે માટે ત્યારપછી ના દરેક પદ ખોટા મળે