If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:44

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

2x રેઈસ ટુ 4 - 8x સ્ક્વેર y સ્ક્વેર - y રેઈસ ટુ 4 માંથી -6x રેઈસ ટુ 4 -3x સ્ક્વેર y સ્ક્વેર +5 y રેઈસ ટુ 4 બાદ કરો વિડીયો અટકાવીને પહેલા તમે જાતે પ્રયત્ન કરી જુઓ આપણે તેને નીચે ફરીથી લખીએ આ મેજેન્ટ રંગ ના એક્સપ્રેશન માંથી ગ્રીન કલરનું એક્સપ્રેશન બાદ કરવાનું છે તેથી આપણે તેને લખીએ 2x રેઈસ ટુ 4 - 8x સ્ક્વેર y સ્ક્વેર - y રેઈસ ટુ 4 - અહીં આપણે કૌસ કરીએ અને કૌસ માં લખીએ -6x રેઈસ ટુ 4 -3x સ્ક્વેર y સ્ક્વેર +5 y રેઈસ ટુ 4 અહીં બે ચલ ધરાવતા એક્સપ્રેશન માંથી આ બે ચલ ધરાવતા એક્સપ્રેશન ને માઈનસ કરીએ છીએ પહેલા આ ફસ્ટ એક્સપ્રેશન ને નીચે ફરીથી લખીએ 2x રેઈસ ટુ 4 - 8x સ્ક્વેર y સ્ક્વેર- y રેઈસ ટુ 4 હવે આ જે નેગેટીવ ની સાઈન છે તેનું આપણે ડીસટ્રીબ્યુટ કરીએ એટલે કે વિભાજન ના ગુણધર્મ મુજબ અહી થશે -6x રેઈસ ટુ 4 તે થશે + 6x રેઈસ ટુ 4 ત્યારબાદ - into -3x સ્ક્વેર y સ્ક્વેર તે પણ થશે +3x સ્ક્વેર y સ્ક્વેર y રેઈસ ટુ 4 વધુ સાદુરૂપ આપીએ તે માટે સજાતીય પદો નો સરવાળો કરીએ બીજું કોઈ એવું પદછે જેમાં x રેઈસ ટુ 4 હોય જુઓ આપણી પાસે આ પણ પદ છે જેમાં x રેઈસ ટુ ધ 4 છે માટે 2 x રેઈસ ટુ 4 + 6x રેઈસ ટુ 4 તે થશે 8x રેઈસ ટુ 4 ત્યારપછી નું પદ છે -8 x સ્ક્વેર y સ્ક્વેર જુઓ કે અહીં પણ x સ્ક્વેર y સ્ક્વેર વાળું પદ છે તેમના સહગુણકો જુઓ અહીં -8 છે અને અહીં +3 છે તો - + - એટલે કે 8 -3 થશે અને મોટા પદ ની નિશાની એટલે -8 માંથી 3 જાય તો 5 વધે માટે -5x સ્ક્વેર y સ્ક્વેર આમ આપણે આ બે પદનો સરવાળો કર્યો જુઓકે પહેલું જે પદ છે તેની - ની સાઈન ને પણ ધ્યાનમાં લેવાની છે કારણકે તે દર્શાવે છે કે અહીં 8 બાદ કરી રહ્યા છીએ અને અંતે -y રેઈસ ટુ 4 અને -5y રેઈસ ટુ 4 અહીં -1 છે તેમ ગણી શકાય અને અહીં -5 છે - - + થશે માટે 5 +1 બરાબર 6 અને મોટા પદની નિશાની જે થશે -6y રેઈસ ટુ 4 આમ તે થઇ ગયું છે આપણે આ એક્સપ્રેશન માંથી આ એક્સપ્રેશન બાદ કર્યું છે