If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:10

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં એક એક્સપ્રેશન છે 4x વર્ગ -3x y +25 અને તેમાંથી આ આખી એક્સપ્રેશન બાદ કરવાની છે 9 y વર્ગ x +7 xy -20 હવે જો અહીં કૌંસ ન હોયતો તેનો અર્થ છે કે આ દરેક પદ આ એક્સપ્રેશન માંથી માઈનસ કરવાનું છે અથવા એમ કહીએ કે અહીં આપણે -1 લઈએ અને પછી તેનું અહીં વિભાજન કરીએ તે તેમ કરીએ તો તેને માટે આ જે પહેલું એક્સપ્રેશન છે તેને કોઈપણ ફેરફાર વગર નીચે લખીએ 4x વર્ગ -3x y +25 હવે -1 નું આ આખા એક્સપ્રેશન સાથે વિભાજન કરીએ -1 into 9 y વર્ગ x તે થશે -9 y સ્ક્વેર x હવે -1 into +7xy તે થશે -7x y અને -1 into -20 તે થશે +20 - - + હવે સજાતીય પદોનો સરવાળો કરીએ જુઓકે પહેલું પદ છે 4 x સ્ક્વેર y આપણી પાસે બીજું કોઈ પદ નથી કે જેમાં x સ્ક્વેર y હોય માટે તેને નીચે લખીએ 4 x સ્ક્વેર y ત્યારબાદ x y વાળું પદ છે -3 x y જુઓકે આપણી પાસે બીજું પણ x y વાળું પદ છે -7 x y આપણી પાસે - કઈક 3 વખત હોય અને તેમાં તે જ કઈક 7 વખત ઉમેરીએ તો તે કઈક -10 વખત મળે માટે અહીં લખીએ -10 xy ત્યારબાદ અચળ પદ જે છે 25 તેની આપણે x ની 0 ઘાત તરીકે નું પણ પદ જોઈ શકીએ અહીં બીજું પણ એક અચળ પદ છે +20 +25 + 20 તે થશે +45 -9 y સ્ક્વેર x તેના જેવું બીજું કોઈપણ પદ નથી માટે તેને કોઈપણ ફેરફાર વગર લખીએ -9 y સ્ક્વેર x આમ આપણે જવાબ મેળવી લીધો છે