If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:09

ઉદાહરણ: ક્ષેત્રફળના મોડલમાં ખૂટતી એકપદીની એકબાજુ શોધતા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં એક લંબ ચોરસ છે જેનું ક્ષેત્રફળ 42 ગુણ્યા x ગુણ્યા y ની 3 ઘાત છે અહીં આ એ લંબચોરસ નું ક્ષેત્રફળ છે આપણને તેની ઉંચાઈ પણ આપી છે જે 14 xy છે આ વિડીયોમાં આપણે તેની લંબાઈ શોધવાની છે તમે વિડીયો અટકાવો અને જો તેની ઉંચાઈ 14xy અને ક્ષેત્રફળ 42xy ની 3 ઘાત આપી હોય તો તેની લંબાઈ શોધવાનો જાતે જ પ્રયત્ન કરો આપણે લંબચોરસ નું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ આપણે આ લંબાઈ ને N લઈશું તમે લંબચોરસ ની લંબાઈ લો અને તમે તેને તેની ઉંચાઈ વડે ગુણો ગુણ્યા 14xyજે તમને લંબચોરસ નું ક્ષેત્રફળ આપશે 42xy ની 3 ઘાત હવે અહીં L ને કઈ રીતે ઉકેલી શકાય આપણે બંને બાજુ 14xy વડે ભાગી શકીએ તો આપણે બંને બાજુ 14xy વડે ભાગીએ 14xy 14xyઅહીં ડાબી બાજુ જો હું 14xy વડે ગુણું અને 14xy વડે ભાગું તો તે એક જ સંખ્યા વડે ગુણવા અને ભાગવા બરાબર થશે માટે અહીં આ કેન્સલ થઇ જશે ડાબી બાજુ આપણી પાસે ફક્ત L બાકી રહે હવે જમણી બાજુ જોઈએ સૌપ્રથમ આપણે અહીં તેના સહગુણકો ને જોઈએ 42 /14 જેના બરાબર 3 થાય અંશ અને છેદમાંથી x કેન્સલ થઇ જશે y ની 3 ઘાત છેદમાં y ની 1 ઘાત હવે y ની 3 ઘાત ભાગ્યા y ની 1 ઘાત બરાબર y નો વર્ગ થશે તેથી અહીં લંબાઈ 3y નો વર્ગ થશે અહીં આ લંબાઈ =3y નો વર્ગ અને આપણે તે પૂરું કર્યું