If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:22

ઉદાહરણ: પૂર્ણ વર્ગ બનાવવા (પરિચય)

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને c ની કિંમત શોધો જેથી x^2 - 44x + c પૂર્ણવર્ગ ત્રિપદી મળે ત્રિપદી એટલે એવું બહુપદી જેમાં 3 પદ હોઈ પદાવલી ને દ્વિપદી ના વર્ગ સ્વરૂપે લાખો આપણી પાસે અહી છે x^2 - 44x + c હવે પૂર્ણવર્ગ ત્રિપદી એટલે શું તે આપણે આગળ જોઈ ગયા છે કે જો x + a નો વર્ગ હોઈ તો તેને આ રીતે લખી શકાઈ કે x + a ગુણ્યા x + a તે બંને નો ગુણાકાર કરતા x*x x નો વર્ગ x ગુણ્યા a એટલે ax હવે આ a નો આ x સાથે ગુણાકાર એટલે ax ત્યારબાદ a ગુણ્યા a બરાબર a નો વર્ગ વધુ સાદુરૂપ આપીએ તો x વર્ગ વત્તા બંને સજાતીય પદ નો સરવાળો ax વત્તા ax બરાબર 2ax વત્તા a નો વર્ગ આ પેટર્ન મુજબ આપણે આ બહુપદી ને ગોઠવીએ તો આજે 2a છે તેના અર્ધા કરીએ તો આપણને a મળે અને પછી તેનો વર્ગ કરીએ તો અહી a^2 મળે અને તેમ કરવા થી ત્રિપદી પૂર્ણવર્ગ બને હવે જો આ બંને ને સરખાવીએ તો આજે -44 છે -44 એ આ 2a ને બરાબર છે અને આજે c છે એ c એ આ સ્ક્વેર ને બરાબર છે હવે આ a ની કિંમત શોધવા બંને બાજુ 2 વડે ભાગાકાર કરીએ તો આપણને મળે -22 બરાબર a આમ a ની કિંમત મળી -22 આમ આ સહગુણક ના અર્ધા કરવા થી આપણને a ની કિંમત મળી -44 ના અર્ધા -22 થયા હવે અહી આપણે જે જોયું તે મુજબ c બરાબર a નો વર્ગ થવો જોઈએ અને a ની કિંમત છે -22 માટે c બરાબર -22 નો વર્ગ થવો જોઈએ આપણે 22 નો વર્ગ કરીએ એટલે 22*22 કરીએ માયનસ લખવાની જરૂર નથી કારણકે માયનસ નો માયનસ સાથે ગુણાકાર થતા તે પ્લસ થઇ જાય 2*22 = 44 0 મુકીએ ફરીથી 2*22 બરાબર 44 બંને નો સરવાળો કરતા આપણને મળે 484 આમ c ની કિંમત થઇ 484 તેથી તેને અહી ફરીથી લખીએ કે x^2 - 44x + 484 તેને આ રીતે પણ લખી શકાઈ કે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા -22 વત્તા -22 નો વર્ગ આમ આ એક પૂર્ણવર્ગ ત્રિપદી છે તેથી તેને આ રીતે પણ લખી શકાઈ કે x - 22 ગુણ્યા x - 22 અથવા તો આમ પણ કહી શકાઈ કે x ઓછા 22 નો વર્ગ દરેક નો અર્થ સરખો થાય છે