If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:16

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વર્ગમૂળમાં 125x ની 6 ઘાત y નો ઘન નું સાદુરૂપ આપો તેમ કહ્યું છે હવે જે ઘનમૂળ વાળું પદ હોય તેને આપણે 1/3 વાળા પદ ત્તરીકે પણ દર્શાવી શકાય માટે તેને આપણે આ રીતે પણ લખી શકીએ 125 x ની 6 ઘાત y ના ઘનનો 1/3 ઘાત હવે જો આ અંદરના દરેક પદનો ગુણાકાર કરીને આપણે તેની 1/3 ઘાત લઈએ અથવા દરેક પદની 1/3 ઘાત લઈને ગુણાકાર કરીએ તો જવાબ સરખો જ મળે માટે આપણે તેને આ રીતે પણ લખી શકાય 125 ની 1/3 ઘાત ગુણ્યા x ની 6 ઘાતની 1/3 ઘાત y ની 3 ઘાત એટલે y ની પણ 1/3 ઘાત હવે 125 ની 1/3 ઘાત એટલે કે એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરતા 125 મળે તે માટે આપણે તેના અવિભાજ્ય અવયવ મેળવીએ 125 એટલે કે 5 ગુણ્યા 25 અને 25 એટલે કે 5 ગુણ્યા 5 જુઓકે 5 નો 3 વખત ગુણાકાર કરતા આપણને 125 મળે માટે 125 ની 1/3 ઘાત ને બરાબર આપણે 5 લખી શકીએ હવે આ પદની વાત કરીએ અહીં જુઓ કે x ની 6 ઘાત છે અને તેની પણ 1/3 ઘાત છે આપણે આગળ જોઈ ગયા છીએ કે જો કોઈ સંખ્યાની ઘાત હોય અને તેની ફરીથી કોઈ ઘાત લેવાની હોય તો તે અંદરની ઘાત અને બહારની ઘાતનો ગુણાકાર થાય માટે 6 ગુણ્યા 1/3 એટલે 6/3અથવા 2 આમ આ આખા પદની કિંમત થશે x ની 2 ઘાત એટલે કે x નો વર્ગ તે જ રીતે આ પદમાં 3 ગુણ્યા 1/3 ઘાત જે થયી જશે 1 માટે y ની 1 ઘાત એટલે ફક્ત y આમ જો હવે આપણે અંતિમ જવાબ લખીએ તો તે થશે 5 ગુણ્યા x વર્ગ અને તેને ગુણ્યા y આમ સાદુરૂપ મળી ગયું છે