મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 6: દશાંશ અપૂર્ણાંકો નો સરવાળો- દશાંશ અપૂર્ણાંકોના સરવાળાનો પરિચય: દશાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો શતાંશ વડે સરવાળો
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: 9.087+15.31
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: 0.822+5.65
- ત્રણ દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો
- આકૃતિની મદદથી દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો કરો.
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: દશાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: શતાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: સહસ્ત્રાંશ
- દશાંશ અપૂર્ણાંકો નો સરવાળો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ત્રણ દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો
સલ "પ્રમાણભૂત અલ્ગોરિધમ" નો ઉપયોગ કરીને 7.056+605.7+5.67 ને ઉકેલે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં સાત પોઇન્ટ શૂન્ય પાંચ છ વતા છસો પાંચ પોઇન્ટ સાત વતા પાંચ પોઇન્ટ છ સાત નો સરવાળો કરવાનો છે આપણે જયારે પણ કોઈ સંખ્યાઓનો સરવાળો કરીયે ત્યારે એક વાત નું ધ્યાન રાખવાનું હોય છે કે દરેક અંક સ્થાન કિંમત પ્રમાણે એક બીજાની નીચે હોવા જોઈએ ખાસ કરીને દશાંશ અપૂર્ણાંક ની વાત હોય ત્યારે અને સૌથી સરળ ઉપાય એ છે કે દશાંશ ચિન્હ એટલે કે પોઇન્ટ ને પોઇન્ટ ની નીચે મુકીયે તો હવે તે પ્રમાણે ગોઠવીયે પહેલી સંખ્યા છે સાત પોઇન્ટ શૂન્ય પાંચ છ બીજી સંખ્યા છે છસો પાંચ પોઇન્ટ સાત અને છેલ્લી સંખ્યા છે પાંચ પોઇન્ટ છ સાત આમ હવે દરેક અંક સ્થાન કિંમત પ્રમાણે એક બીજાની ઉપર નીચે લખેલ છે જુઓ દરેક એકમ નો અંક એકજ લાઈન માં છે દરેક દશાંશ નો અંક પણ એક બીજાની ઉપર કે નીચે છે અને આગળ પણ તે પ્રમાણે જ છે માટે હવે આપણે સરવાળો કરી શકીયે તો ચાલો આપણે સરવાળો કરીયે અહીં આપણે સૌથી નાની સ્થાન કિંમત થી શરુ કરીયે એટલે કે અહીંથી શરુ કરીયે આ દશાંશ આ સતાઉન્સ અને આ સહસ્ત્રઉન્સ નું સ્થાન છે આમ છ સહ્ત્રઉન્સ છે તેમ કહેવાય જેનો બીજા સહ્ત્રઉન્સ અંકો સાથે સરવાળો કરવાનો છે પણ જુઓ કે અહીં બીજા કોઈ સહસ્ત્રઉન્સ અંકો નથી માટે તેને બે રીતે વિચારી શકાય તમે આ છ ને જ અહીં નીચે મૂકી શકો અથવા આ છસો પાંચ પોઇન્ટ સાત ને છસો પાંચ પોઇન્ટ સાતસો તરીકે દર્શાવીએ પોઇન્ટ ની જમણી તરફ ગમે તેટલા શૂન્ય મૂકી શકો અને અહીં પોઇન્ટ ની જમણી તરફ જે સાત છે અને ની પાછળ જેટલા પણ શૂન્ય ઉમેરો તેનાથી સંખ્યાના મૂલ્ય માં કોઈ ફર્ક પડશે નહિ તે પ્રમાણે આ સંખ્યામાં પણ કરી શકાય પાંચ પોઇન્ટ છ સાત ને પાંચ પોઇન્ટ છ સાત શૂન્ય તરીકે પણ લખી શકાય હવે જયારે આ રીતે લખીયે તો છ વતા શૂન્ય વતા શૂન્ય બરાબર છ જ મળે તેજ રીતે પાંચ વતા શૂન્ય વતા સાત બરાબર બાર થાય બે ને અહીં સતાઉન્સ ના સ્થાને રાખીયે અને એક વદી એક વતા સાત બરાબર આઠ આઠ વતા છ બરાબર ચૌદ માટે અહીં ચાર અને અહીં એકમ ના સ્થાને વદી એક વતા સાત બરાબર આઠ આઠ વતા પાંચ બરાબર તેર અને તેર વતા પાંચ બરાબર અઢાર અહીં આઠ અને એક વદી એક વતા શૂન્ય બરાબર એક અને અંતે સો ના સ્થાને છ છે તેમાં ઉમેરવા માટે અહીં કંઈજ નથી માટે નીચે લખીયે છ અને અહીં દશાંશ ચિન્હ મૂકવું ભૂલવું નહિ આમ આ સંખ્યાઓનો સરવાળો કરતા આપણને જવાબ મળ્યું છસો અઢાર પોઇન્ટ ચાર બે છ અથવા છસો અઢાર પૂર્ણાંક ચારસો છવ્વીસ સહસ્ત્રઉન્સ અને આ ઉકેલ મળી ગયો