મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:40

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે જોઈએ નવ પોઇન્ટ શૂન્ય આઠ સાત નો સરવાળો પંદર પોઇન્ટ ત્રણ એક સાથે કઈ રીતે કરી શકાય અને હું ઈચ્છીશ કે તમે વિડિઓ અટકાવીને જાતે ક્વોનો પ્રયત્ન કરો હું ધારું છું કે તમે તમારી જાતે તે કર્યું હશે અને હવે આપણે જોઈએ કે ખરેખર આપણે તેને કઈ રીતે કરી શકીયે હું તમને એક વાત જણાવા મંગુ છું કે તમારા માના કેટલાક આ નંબર ને એ રીતે જોઈ રહ્યા છે કે બધાજ આંકડા એક હરોળ માં ગોઠવાયેલા છે અને પછી તરતજ તમે જણાવો છો કે સાત વતા એક આઠ થાય આઠ વતા ત્રણ અગિયાર થાય એક વદી વગેરે વગેરે પરંતુ તમે જો આમ કર્યું હોય તો તમે ખોટું કરી રહ્યા છો કારણ કે તમે જુઓ કે અહીં જે દશાંશ અપૂર્ણાંક લખ્યા છે તે એક હરોળ માં નથી લખ્યા અહીં જો તમે તે કર્યું છે તો તમે સાત સહ્ત્રઉન્સ ને એક સતાઉન્સ માં ઉમેરો છો તમે શૂન્ય દશાંશ નું પાંચ સાથે સરવાળો કરો છો તમે નવ નો એક દશાંશ સાથે સરવાળો કરો છો કારણ કે તમે જુઓ અહીં જે દશાંશ અપૂર્ણાંક લખ્યા છે તે સરખી લાઈન માં નથી અહીં જો તમે તે કર્યું છે તો તમે સાત સહ્ત્રઉન્સ ને એક સતાઉન્સ માં ઉમેરો છો તમે શૂન્ય દશાંશ નું પાંચ એકમ સાથે સરવાળો કરો છો તમે નવ નો એક દસક સાથે સરવાળો કરો છો આથી બધાજ સ્થાનો એક બીજા સાથે ભેગા થઇ જશે આથી સૌ પ્રથમ તો આપણે દશાંશ ચિન્હ ને એક સરખી હરોળ માં લખવાની જરૂર છે જેથી દરેક સ્થાન કિંમત એક બીજાની નીછે મળે તો અહીં શું કરવું પડશે અહીં આપણે બધીજ સંખ્યા ને એક હરોળ માં લખીયે તો જુઓ નવ પોઇન્ટ શૂન્ય આઠ સાત હવે આપણે દશાંશ ચિન્હ ને દશાંશ ચિન્હ ની નીચે મુકીયે આ એક બીજાની નીચે લખવું જરૂરી છે અને આ પંદર પોઇન્ટ ત્રણ એક તમને કદાચ આ સમજાઈ ગયું હશે જુઓ આ નવ પોઇન્ટ કઈંક છે અને આ પંદર પોઇન્ટ કઈંક છે તો હવે આ રીતે થશે કે જો તમે નવ માં પંદર ઉમેરો તો ચોવીસ પૂર્ણાંક થશે થોડું વધારે કે ઓછુ અહીં તમે જુઓ અહીં તમારી પાસે નવ વતા પંદર છે અને દરેક સ્થાન કિંમત પ્રમાણે યોગ્ય રીતે લખાયું છે તો હવે આપણે સરવાળો કરીયે સૌથી નાની સ્થાન કિંમત થી શરુ કરીયે તે યોગ્ય છે આથી જો કોઈ વદી હોય તો તે આપણે આગળ ની સ્થાન કિંમત માં આપી શકીયે જુઓ આ સાત એ સાત સહસ્ત્રઉન્સ છે તે સહસ્ત્રઉન્સ ના સ્થાનમાં છે તમે કહેશો કે હું આમાં શું ઉમેરી શકું અહીં સહસ્ત્રઉન્સ ની સંખ્યા નથી તેથી અહીં આપણે શૂન્ય સહસ્ત્રઉન્સ લખી શકીયે તો સાત સહસ્ત્રઉન્સ અને શૂન્ય સહસ્ત્રઉન્સ નો સરવાળો સાત સહસ્ત્રઉન્સ થશે આઠ સતાઉન્સ વતા એક સતાઉન્સ નવ સતાઉન્સ થશે શૂન્ય દશાંશ અને ત્રણ દશાંશ બરાબર ત્રણ દશાંશ થશે અહીં આ દશાંશ ચિન્હ પછી નવ એકમ અને પાંચ એકમ નો સરવાળો કરવાનો છે હવે નવ એકમ વતા પાંચ એકમ નો સરવાળો ચૌદ થશે જે ચાર એકમ અને એક દસક બરાબર છે આથી આ એક અહીં વદી છે અહીં એક દસક વતા ચાર એકમ મળી ને ચૌદ થાય અને હવે આ એક દસક અને આ બીજો એક મળી ને બે થશે તો આપનો ઉકેલ છે ચોવીસ પોઇન્ટ ત્રણ નવ સાત