મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
સલ 5 દશાંશ અપૂર્ણાંકને નાનાથી મોટા ક્રમમાં ગોઠવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે હવે દશાંશ સંખ્યાઓનો જુદો ગણ છે આપણે તેમને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કે નહિ તે જોઈએ હું ઇચ્છુ છું કે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો સૌ પ્રથમ આપણે સૌથી મોટી સ્થાનકિંમત જોઈએ જે અહીં આ ઉદાહરણમાં એકમનું સ્થાન છે કારણ કે અહીં દરેક સંખ્યા પાસે દશાંશ ચિન્હની ડાબી બાજુ એકજ અંક છે જે એકમનું સ્થાન દર્શાવે છે અહીં આની પાસે 1 એકમ છે આની પાસે 0 એકમ છે અને આની પાસે એક એકમ છે માટે આની પાસે ઓછા એકમ છે તેથી આ સંખ્યા સૌથી નાની સંખ્યા થશે હવે અહીં આ બંને સંખ્યાઓનો દશાંશનો અંક એક સમાન છે માટે આપણે તેમના પછીના સ્થાન પર જઈએ એટલે કે હવે આપણે શતાંશના સ્થાન જોઈએ હવે અહીં આ બંને સંખ્યામાં એકમનું સ્થાન એક સમાન છે તેથી હવે આપણે તેના પછીનું સ્થાન જોઈએ એટલે કે આપણે દશાંશ ચિન્હની જમણી બાજુ આવેલું દશાંશનું સ્થાન જોઈએ અહીં આની પાસે 1 દશાંશ છે અને આની પાસે 0 દશાંશ છે માટે આ સંખ્યા મોટી થશે આમ આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી અહીં આ સંખ્યાનું દશાંશનું અંક શતાંશનું અંક અને સહસ્ત્રૌણશનું અંક કયો છે તે મહત્વનું નથી કારણ કે તેની પાસે આ બંને સંખ્યાઓ કરતા ઓછા એકમ છે તેથી તે સૌથી નાની સંખ્યા થશે આશા છે કે તમને સમજાઈ ગયું હશે