મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
સલ 45.675 અને 45.645 જેવા દશાંશ અપૂર્ણાંકને ગ્રેટર ધેન અને લેસધેનની નિશાની દ્વારા સરખાવે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યામાં < કે > ની નિશાની મુકો અને અહીં એક ગાણિતિક વિધાન છે જેમાં જેમાં એ દર્શાવવાનું છે કે 45.675 એ 45.645 કરતા મોટી સંખ્યા છે કે નાની સંખ્યા આ બંને સંખ્યા હું નીચે લખું છું પહેલી સંખ્યા છે 45.675 અને બીજી સંખ્યા છે 45.645 હવે આ બંને સંખ્યાઓને ધ્યાનથી જુઓ તો જણાશે કે આખી સંખ્યામાં ફક્ત અહીં શતાંશ ના સ્થાન ની કિંમત માં અલગ અલગ આંકડા આપેલ છે અહીં 7 શતાંશ છે જયારે અહીં 4 શતાંશ છે બાકીના બધા અંક જુઓ એકસરખા છે માટે આ સંખ્યા આ સંખ્યા કરતા મોટી છે 45.675 એ 45.645 કરતા મોટી સંખ્યા છે તેને હું નીચે ફરીથી લખું છું 45.675 અથવા 45 પૂર્ણાંક 675 સહ્સ્ત્રાંશ એ 45.645 અથવા 45 પૂર્ણાંક 645 સહ્સ્ત્રાંશ કરતા મોટી સંખ્યા છે