મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
સલ 2 દશાંશ અપૂર્ણાંકને સ્થાનકિંમતનો ઉપયોગ કરી સરખાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહી પૂછ્યું છે કે 156.378 ને 156.348 સાથે સરખાવો આપણે માની લઈએ કે તેઓ એમ પૂછવા માંગે છે કે બંને માંથી કઈ સંખ્યા મહતી છે તે માટે આ સંખ્યા ઓ નીચે ફરીથી લખું છું 156.378 અને તેને સર્ખાવાનું છે 156.348 સાથે આમ કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ સંખ્યા મોહતી છે પણ જો તમને અહી સમાજ ના પરી હોઈ તો તે આપણે અહી સમજીએ તે માટે આપણે 100 ના સ્થાન થી શરુ કરીએ જુઓ કે 100 માં સ્થાન પર એક છે 100 મી સ્થાન અહી મહત્વ નું છે કારણકે 1 જો દશક કે એકમ ના સ્થાન પર હોઈ તો પણ સો ના સ્થાન પર આવેલ 1 એ આ બંને સ્થાન કરતા મોહતી કિંમત દર્શાવે છે આમ જુઓ કે બંને સંખ્યા માં 100 નું સ્થાન સરખું છે બંને ના 100 ના સ્થાન પર એક છે હવે દશક ના સ્થાન પર આવીએ તો જુઓ કે અહી 5 દશક એટલે કે 50 છે તેજ રીતે અહી પણ 5 દશક એટલે કે 50 છે માટે જો 100 અને દશક ના સ્થાન ના આધારે સરખામણી કરીએ તો તે બંને સરખી જ દેખાઈ છે હવે એકમ ના સ્થાને આવીએ અહી એકમ ના સ્થાને 6 છે તેજ રીતે અહી પણ 6 છે ફરીથી જુઓ કે તે બંને સમાન જ લાગે છે હવે દશાંશ ના સ્થાને આવીએ અહી દશાંશ ના સ્થાન પર 3 છે અને અહી પણ દશાંશ ના સ્થાને 3 જ છે ત્યારબાદ સતાંશ નું સ્થાન જુઓ કે આપણે ઓછી સ્થાન કિંમત તરફ જઈ રહ્યા છે અહી સતાંશ ના સ્થાન પર 7 છે જયારે અહી સતાંશ ના સ્થાન પર 4 છે આમ આ સંખ્યા માં સતાંશ નું સ્થાન આ સંખ્યા કરતા નહ્નું છે અને છેલ્લે સહાશ્ત્રાંશ ના સ્થાન પર જુઓ કે બંને સરખા આકડા છે પણ જો તે સરખા ના હોઈ તો પણ કોઈ ફરક પડતો નથી કારણકે તેના કરતા મોહતી સ્થાન કિંમત માં જ જુઓ કે અહી કરતા આ સ્થાન કિંમત નું મૂલ્ય વધારે છે 7 એ 4 કરતા 4 સંખ્યા છે આમ અહી 7 શતાંશ છે જયારે અહી ફક્ત 4 શતાંશ છે માટે કહી શકાઈ કે આ ઉપર ની સંખ્યા એ નીચે ની સંખ્યા કરતા મોહતી છે અથવા જો તેને બીજી રીતે દર્શાવ તો 156.378 એ 156.348 કરતા મોહતી સંખ્યા છે અને તેમ હોવાનું કારણ છે તેનું શતાંશ નું સ્થાન