મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
સલ સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડિઓમાં સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનો મહાવરો કરીશું એવી સંખ્યાઓ જેમાં દશાંશનો સમાવેશ થતો હોય તે સંખ્યાઓ કંઈક આ પ્રમાણે છે 1 .001 ,0 .113 અને 1 .101 હું આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવા મંગુ છું એટલે એ સૌથી નાની સંખ્યા સૌ પ્રથમ અને સૌથીમોટી સંખ્યા અંતે હવે આપણે સાથે મળીને કરીએ તેપહેલા તમે કાગળ અને પેન્સિલ લો તેમજ તેને જાતે કરવાનો પ્રયત્ન કરો સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવા હું આ રીતનો ઉપયોગ કરીશ સૌ પ્રથમ સૌથી મોટી સ્થાન કિંમત શોધીએ જે દરેક સંખ્યામાં સામાન્ય હોય આ ઉદામાં દરેક સંખ્યા પાસે એકમનું સ્થાન છે જે તમે જોઈ શકો આ સંખ્યા પાસે એક એકમ છે આ સંખ્યા પાસે શૂન્ય એકમ છે અને આ સંખ્યા પાસે પણ એક એકમ છે તેનો અર્થ એ થાય કેજે સંખ્યા પાસે સૌથી ઓછા એકમ હોય તે સંખ્યા આ ત્રણ માંથી સૌથી નાની સંખ્યા થશે પરિણામે આ વચ્ચેની સંખ્યા સૌથી નાની થાય હું તેને અહીં લખીશ 0 .113 હવે આપણે બાકીની બે સંખ્યાઓ 1 .001 અને 1 .101 માંથી કોણ આવશે તે શોધવાનું છે તેના માટે આપણે તેના પછીની સ્થાન કિંમત જોઈશું હવે આપણે દશાંશના સ્થાન પર નજર નાખીએ અહીં આ બંને સંખ્યાઓ પાસે એકમના સ્થાને સમાન અંક છે તેથી આપણે દશાંશનો સ્થાન જોઈશું આ સંખ્યા પાસે શૂન્ય દશાંશ છે અને આ સંખ્યા પાસે એક દશાંશ છે માટે અહીં જે જમણી બાજુ સંખ્યા લખવામાં આવી છે તે સંખ્યા મોટી થાય કારણ કે તેની પાસે વધારે દશાંશ છે બંને પાસે એક સમાન એકમ છે પરંતુ આની પાસે દશાંશ વધારે છે દશાંશ પછીના કયા અંક આવેલા છે તે મહત્વનું નથી માટે હવે પછીની સૌથી નાની સંખ્યા આ થાય 1 .001 ત્યાર બાદ સૌથી મોટી સંખ્યા આ થશે 1 .101 આપણે વધુ એક ઉદા જોઈશું 0 .424 ,0 .343 અને 0 .443 તમે વિડિઓ અટકાવો અને જાતે જ તેને ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરો ફરીથી સૌથી મોટી સ્થાન કિંમતથી શરૂઆત કરો તેની સરખામણી કરો અને જો તે સ્થાને સમાન અંક હોય તો જમણી બાજુ આગળ વધવાનું ચાલુ રાખો તમે અહીં જોઈ શકો કે આ બધા જ પાસે એકમના અંક સામન છે તે બધાની પાસે શૂન્ય એકમ છે તો હવે આપણે દશાંશના સ્થાને જઈએ આની પાસે ચાર દશાંશ છેઆની પાસે ત્રણ દશાંશ છે અને આની પાસે પણ ચાર દશાંશ છે તો હવે મારે શતાંશ કે સહસ્ત્રાંસના સ્થાનને જોવાની જરૂર નથી પરંતુ આ સંખ્યાની પાસે સૌથી ઓછા દશાંશ છે તેથી તે સંખ્યા સૌથી નાની થશે 0 .343 મેં અહીં આ સંખ્યાનો ઉપયોગ કરી લીધો છે માટે હવે આપણે ફક્ત આ બંને સંખ્યાની સરખામણી કરવાની છે તે બંને પાસે એકમના સ્થાને સમાન અંક છે દશાંશના સ્થાને પણ સમાન અંક છે તેથી હવે આપણે સાતંશના સ્થાને જઈએ આની પાસે બે સાતંશ છે અને આનીપાસે ચાર સાતંશ છે આ ડાબી બાજુની સંખ્યા પાસે આન કરતા ઓછા સાતંશ છે માટે હવે પછીની સૌથી નાની સંખ્યા આ થશે 0 .424 અને પછી અંતે આ સંખ્યા આવશે તેની પાસે બાકીની બે સંખ્યાની જેમ જ સમાન એકમનો અંક છે તેની પાસે આ પ્રથમ સંખ્યાની જેમ જ સમાન દશકનો દશાંશનો અંક છે પરંતુ આના કરતા દશાંશનો અંક મોટો છે તેની પાસે આ સંખ્યા કરતા સાતંશનો અંક મોટો છે તેથી આ સૌથી મોટી સંખ્યા થાય 0 .443