મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 1: દશાંશ અપૂર્ણાંકોનો પરિચય- દશાંશ સ્થાન કિંમત
- દશાંશસંખ્યા અને અપૂર્ણાંકનો શબ્દમાં સંબંધ
- શબ્દ સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંક
- શબ્દ સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંક
- દશાંશ અપૂર્ણાંકોને વિસ્તૃત સ્વરૂપમાં લખો
- દશાંશ અપૂર્ણાંકો વિસ્તૃત સ્વરૂપમાં
- ગ્રીડમાં બતાવેલ દશાંશ અપૂર્ણાંકોને લખો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક 1 કરતા મોટા છે તે ગ્રીડ પર દર્શાવી લખો
- ગ્રીડ પર દર્શાવેલ 1 કરતા મોટા દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો
- સમદશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને શબ્દના સ્વરૂપમાં સાંકળો
- દશાંશના અંક વડે સ્થાનકિમત
- દશાંશ અપૂર્ણાંકના સમૂહની દાર્શનિક સમજ
- અવયવીના સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંકને દર્શાવો
- લેખિત અને વિસ્તૃત સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંકો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશસંખ્યા અને અપૂર્ણાંકનો શબ્દમાં સંબંધ
સલ શબ્દના સ્વરૂપમાં લખી સમદશાંશ અપૂર્ણાંકને અને અપૂર્ણાંકને સાંકળે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને 7 શતાંશને અપૂર્ણાંક અને દશાંશ તરીકે લખવાનું કહેવામાં આવ્યું છે.આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા તમે કાગળ અને પેન્સિલને બહાર કાઢો અને જુઓ કે તમે તેને જાતે જ ઉકેલી શકો છો કે નહીં,સૌ પ્રથમ આપણે તેને અપૂર્ણાંક તરીકે લખીશું,જ્યારે હું 7 શતાંશ કહું ત્યારે અપૂર્ણાંક ના છેદમાં શું આવે? આપણે અહીં શતાંશ સાથે કામ કરી રહ્યા છીએ માટે આ અપૂર્ણાંકના છેદમાં 100 આવે અને હવે આપણી પાસે કેટલા શતાંશ છે? અહીં આપણી પાસે 7 શતાંશ છે,આપણી પાસે 7 શતાંશ છે આમ જો તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો તે 7 ના છેદમાં 100 થાય, હવે દશાંશ વિશે શું કહી શકાય? આપણે અહીં જુદા જુદા દશાંશ સ્થાન વિશે વિચારી શકીએ, આ એકમનું સ્થાન છે ત્યારબાદ અહીં આ દશાંશનું ચિન્હ છે, આ દશાંશનુ સ્થાન છે અને અહીં આ શતાંશનું સ્થાન છે,આપણે અહીં 7 શતાંશ દર્શાવવા માંગીએ છીએ તો અહીં આ એકમનું સ્થાન છે ત્યારબાદ અહીં આ દશાંશનું સ્થાન છે અને અહીં આ શતાંશનું સ્થાન છે,હવે આપણી પાસે અહીં કેટલા એકમ છે? આપણી પાસે શૂન્ય એકમ છે અહીં આપણી પાસે કેટલા દશાંશ છે, આપણી પાસે શૂન્ય દશાંશ છે ત્યારબાદ આપણી પાસે કેટલા શતાંશ છે? અહીં આપણી પાસે 7 શતાંશ છે તેથી આપણે સંખ્યાને દશાંશ તરીકે r પ્રમાણે લખી શકીએ, શૂન્ય એકમ,શૂન્ય દશાંશ,અને 7 શતાંશ, આપણે વધુ એક ઉદાહરણ જોઈએ, અહીં આપણને દરેક સંખ્યા માટે લખેલું સ્વરૂપ પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે, તેઓએ આપણને ડાબી બાજુ જુદી જુદી રીતે સંખ્યા દર્શાવી છે તેઓએ આપણને અહીં સંખ્યાઓ દશાંશ અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી છે ત્યારબાદ તેઓએ આપણને અહીં કેટલાક જવાબ પણ આપ્યા છે આપણે તેમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે જો તમે વિડિઓ અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો આપણે પહેલી સંખ્યાને જોઈએ અહીં આ એકમનો સ્થાન છે જ્યાં આપણી પાસે શૂન્ય છે, ત્યારબાદ દશાંશ ચિહ્નથી જમણી બાજુએ જઈએ તો અહીં આ દશાંશનું સ્થાન થાય અને ત્યાં આપણી પાસે 4 છે અને ત્યાં આપણી પાસે 4 છે એટલે કે અહી આ 4 દશાંશ થશે,જે આ વિકલ્પ છે તેથી આપણે આ જવાબને પસંદ કરીશું, અહીં આ 4 દશાંશ થાય, ત્યારબાદ અહીં આ સંખ્યા જોઈએ,તમારી પાસે 10 માંથી 4 છે અથવા તમે તેને 4 દશાંશ તરીકે પણ વાંચી શકો માટે ફરીથી આ વિકલ્પ પસંદ કરીશું,અહીં તેનો જવાબ પણ આ જ થાય, તેનો જવાબ 4 દશાંશ થાય,ત્યારબાદ અહીં આ સંખ્યા જોઈએ આપણી પાસે શૂન્ય એકમ છેશૂન્ય દશાંશ છે અને 4 શતાંશ છે તેથી આપણે આ વિકલ્પને પસંદ કરીશું,અહીં આ સંખ્યા 4 શતાંશ છે તેથી આપણે આ વિકલ્પને પસંદ કરીએ.